________________
૭૯૨
સજઝાયાદિ સંગ્રહ
વિરતિ મૂલ યમ સાખ છે રે પંડિતજન પંખી અછે રે ધર્મ વૃક્ષ એહો હે રે પર ઉપગારી આદરે રે
સંયમ દલ સમ ફુલ ફલ તે જ્ઞાન અમૂલ. ચતુરનર૦૯
ચોરી મત મન આણિ - દેવચંદ્રની વાણિ..
- ૧૦
ચેરી ચિત્ત ના ઘરે નર-નારી રે પંચમે પ્રતીત જ જાય રે ફિટ ફિટ લેકમાં નિંદાય રે કલંકે કળ લજવાઈ જાય. ચેરી. ૧ ચોરને કેઈન થાય સખાઈ રે માત-તાત-સ્વજન-સુત-ભાઈ રે
હડછડ થાય ખૂબ વિગેવાઈ - ૨ તસ્કર નર તરણું તેલે રે આદર દેઈ કેઈન બેલે રે
ઘેર આવ્યું કેઈ દ્વાર ન લે૩ તિરસ્કાર તેને સહુ ઠામે રે કેઈ તેડે નહિં શુભ કામે રે
માલ ધીરે નહિં વિણ દામે , ૪ સહુ લેક છેડે વિશ્વાસ રે કઈ બેસાડે નહિં પાસ રે
જેની સારી નહિં સુવાસ છે. જેને તસ્કર(ચેરી)ની પડી ટેવ રે અણુદત ગ્રહે સ્વયમેવ રે
ગણે નહીં ગુરૂ ધમને દેવ , સાત વ્યસનવશે જડબુદ્ધિ રે કરે કેફ ન કાંઈ શુદ્ધિ રે
કપટી કુટિલની મતિ ઉધી. . ૭ મુખે બેલે તે મીઠું મીઠું રે મહેલે નહીં નજરે દીઠું રે
દયા રહિતનું દીલડું ધીઠું . . ૮ નિશાચારી યારી મળી ભેળા રે શુકનાવલી સાધી વેળા રે
જઈ રાજભંડાર ઉખેળા... . મળી માણસ માટે ગામ રે વાટ પાડે વિણાસે દામ રે
સંગ્રામમાં આવે કામ.... ૧૦ સંધી છેદીને ખાતર પાડી રે લીધા માલ અમૂલ્ય ઉપાડી રે
જમે જઠ અનયે કરે દહાડી. ૧૧ પગી પડિત પગલાં જેતે રે પાપિચ્છની પાસે પહેર્યો રે
પકડ પરપંચી રે.. ૧૨ કરકેશ બાંધ્યા કશી તાણી રે પાંપણથી પડે પૂર પાણી રે
આવી આપ કીધી જે કમાણી... ૧૩ પગ બેડી ગળામાં તેક રે જોવા મળ્યા હજારે લેક રે
મળ્યા માનવી થોકે થેક - ૧૪