________________
સઝાયાદિ સંગ્રહ
સ્પિી ચેલે રહે ગુરૂની પાસ ભટકતે શીદ ફરે છે રે ચેલે છે, પણ ઘણું ચંચળતા નથી ગુરૂવશ રહેતા રે આડુ અવળું જે તે હી સાત-દિવસ રહે ફરતે... ચેલે૧ પાપ તણી ઝેળી કરી મટી - લોભ પાત્ર લેઈ હાથે રે વિષય ભિક્ષા ઘર ઘર માગે ગુરૂ પ્રત્યેનીકની સાથે... • ૨. દુજન ભેળ હશે બેસે જય સજજનથી નાશી રે જિહાં તિહાં ગુરૂને ગાળ દેવરાવે લેક કરે છે હાંસી , ચેરાસી લાખ ચૌટા વચ્ચે દુઃખ પામ્યો બહુ વારે રે તેહી તુજને શીખ ન લાગે ધિક તારે અવતારે... ગુરૂના ગુણ તે જિનવર ભાખે શ્રી સિદ્ધાંતે વારૂ રે એહવા ગુરૂને મૂકી જાતાં લેક કહેશે કાર... ગુરૂ પાસે રહેતાં જસ પામ્યો અળગા અવગુણ જા(ઝાઝે) રે ગૌતમની પેરે ગુરૂને સેવે સરશે તમારે કાજે રે... . ચંચળતા છેડી ગુરૂ પાસે વસતાં કેડ કલ્યાણ રે વિબુધ વિમલ સૂરિ પદ સેવે ઈમ કહે જિન ભાણ ... - ૭
ચેખાની સક્ઝાય કિર૬] સકલ શુભ કામિની શુદ્ધમતિ ગામિની ચેતના સ્વામિની પવિત હાઈ પુરૂષ સહચારિણી સ્વપતિ હિત કારિણી તું વિના મુંહ હાલી ન કોઈ
એહથી તું વિધવા ન હે ઈ.. ૧ ચાર ચોખા ચડી ચઉઠી સુમતિ અણુ સીઝવ્યા મુઝ નિલાડઈ શુભ મિલ્યા શાલિનર ખેત્રના જૂજ આ તિહાં લગઈ પ્રાણીઓ વસતિ માડઈ
તું ન જાગઈ કિસ્યું મુંબ પાડઈ.. ચાર- ૨ શ્રુતનું દીવઉ કરે તિમિર કચરે હરે લાલ કુંકુમ તિલકમાંહિ દીજે અચલ ચેખા તણુઉ પુંજ સોહામણઉં તિલક જોતાં કુશલ શ્રેણી લીજે
અમર સુખમાં જઈ તું રમીએ... - ૩ ગુણી અખંડા અકૂટાં ત્રિજગ વલ્લભા અશુભજન દુલા ભગવદીતા જતનમ્યું રાખજે મુગ્ધ મમ નાખજે સુગુરૂ દીધા હિતે અમરગીતા. ૪ એક અરિહંત ચેખા મનજ ક્ષેત્રમાં ગણધર દ્વિતીય ચોખા જ જાણે તૃતીય ચેખા ઉવજઝાય ચેથા મુનિ તિલકમાં શુદ્ધચેખા વખાણે. ૫
એહ ચોખા સુણ જેણુઈ ચિત્ત ચડીઆ ગલતિ તસ પાતકા ખીર ખાંડ સકલ સુખ મંગલા રમતિ તસ મંદિરે નાસઈ સર્વ ભય ચાર ધાડઈ ૬