SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૮ સજઝાયાદિ સંગ્રહ. તે સંભલિ મનિ ધરિ વઈરાગ છડી સહ સ્વજન ધનરાગ પંચ મહાવ્રત ઈક આદરઈ શદ્વપાલ કેવલ સિરિવરઈ... ૧૦ કે શ્રુત સાચઉ સહઈ બહુ સંવેગ જિ હિયડઈ વહઈ કરઈ મનોરથ સમરસિ પણઈ તે ગિઈ ઉત્તમ ગુણ તણઈ. ૧૧ કઈયઈ સંયમ લેસુ સુહ ગુરૂ સંગમ સંગ સયણ ધન પરિહરી એ વિધિઈ વિહાર કરેસુ નિમમ ભાવિઈ ગામાગર નગરિઈ ફિરીએ પંચમહવય ભાર ગિરિ જિમ દદ્ધર કઈયઈ નિરંતર ધારિસ્યઉ એ વહ મુસ ચેરી કાર મેહુણ પરિગ્ગડ રાઈયણ વારિસ્યઉ એ. ૧૨ બહુ ગુણતણુઉ નિવાસ દેસ વિણાસણ સમ સરવર જલિ ઝીલિસ્યઉ એ કઈવઈ ગુરૂકુલ વાસ આદિલ મુનિવરિ સેવ્ય છહીં પણ સેવિસ્યઉં એ સારણ વારણ સાદરી ધિય ચાયણ પડિયણ સહિસ્યઉં ઘણીએ તે દિન હસ્યઈ કિ વાર સીખિઈ ચાલિસ નિયગુરૂ ગીતારથ ભણુએ..૧૩ રયણાયર ગુરૂ જાણ ગરૂઅઉ ગંભીર નિર્મલ ગુણ યણિઈ ભયઉ એ ધન ધન ગુરૂની વાણિ ડેલ્યઉ મુનિવર મેઘ કમર જિણિઉ ધર્યલ એ ચિલણ સેણીકરાય સાહણિ મુણિગણિ પેખી નિયાણું જે કર્યા એ ટાળ્યા તે ગુરૂરાય કઈ વંદિસુ ઈસા સુગુરૂ ભવજલિ તર્યા એ... ૧૪ અચપલ અતુરિત ચારિ પગ પબિ નિરખત ઉજજમ પ્રધાન ધર સે ધઉ એ. ચાલિસ ઇયિ વિહાર કઈ ઈ ઉત્તમ માનવ ઈમ પ્રતિબંધ લઉ એ મૃદુ વાણી નિરવધ મધુર અકકસ પ્રાણિ ઘાત જિહથી નહીં એ પ્રીતિ ઉપાવઈ સઘ ત્રિભુવન જીવન હિતકારણિ જિણવર કહીએ... ૧૫ મિશ્ર ઋષા પરિહાર સર્વ સંમત આગમ જા મલિ લિસ્યઉ એ સત્ય અનઈ વવહાર સુમતી મુનિરતિય કઈ ભાષા બેલિસ્વઉ એ કુસુમિઈ જિમ મધુકાર ભમતાં પરિ પર કરિશ્યઉ સુધી ગેચરી એ લેસ્યઉ ઉંછ આહાર કઈઈ દૂષણ વસબગુણ બે પરિહરી એ.. ૧૬ મંડલિ પંચ ય દેસ ટાલિ સાહમય સંવિભાગ કરિ ભુજિસ્વઉ એ ઈડિ રાગ વલિ દેષ કઇયઈ સમમતિ મેહ મહાભડ પિસ્યઉ એ જીવ જતનિ મૂકે સુદઈ નિરખીય પજ ઉવહિ પડિગાહિસ્યઉ એ સમય તિસફલ ગિણેસુ જઈયઈ સંજમ સાયર ભુજબલિ ગાદિસ્યઉ એ...૧ પાસવણ ઉચ્ચાર ખેલ સિંઘાણય જલધિ તનુ તેહવઉ એ ચઉ૫યાર આહાર વલિય અનેરઉ પરિઠવણે ચિત જેહવઉ એ દસ ગુણ થડિલ જઈ સુખડિ લેહિય સુપમજિજઅ વીલ વલિ વિહી એ તિમ જિમ જયણ હાઈ પ્રવચન ભાષિત કઈNઈપરિઠવિસ્યઉં સહી એ-૧૮
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy