SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર અને રથમાલાના સજઝાય ઢાળઃ આરતિ રૌદ્ર નિવરિય સમતારસજલિ ઠારિયા સારિય ગુપતિ સહિત મન રાખિસ્યઉં એ કઈ ભાષા સંવરી મનાલંબન આદરી સુંદરી વચન ગુપતિ ચિતિ આણિસ્યઉ એ... ૧ સહાઉ દૂસહ ઉવસગ કરતઉ નિરતઉ કાઉસગ ઉસ્સગ માગિઈ ગિરિજિમ થિર હુયઈએ ફલેગ જેમ ડોલઈ નહી કાય હણી તઉ મઝ સહી નિરવહી કઈયઈ તે દિન આવીટ્યૂઈ એ૨૦ છડિ વિષમ વિષય વિષ દૂષણ વછિ સુનહિ વિભૂષણ સહિષણ વસ્ત્ર મલિન કઇયઈ એ હિરિસ્વઉ એ ફાટા તે પણ જરંણ કોઈ ન કરઈ ઉદીરણ હીરણ નિર્ભય થઈ ઈમ વિહરિસ્યઉ એ. ૨૧ પ્રથમ સામાયિક ઉચરી છહઈ કાય રક્ષા કરી આકરી કરૂણા કઈઈ પાલિસ્યઉ એ છ માસ થિતિ તિહાણ ઉકેસઈ પ્રવચન સુણી | મુખ ભણું છજજીવણું સંભલિયેઉ એ... ૨૨, આવશ્યક દશ વેયાલી આઠ પનર દિન તપ પાલી મંડલી સાત વિધઈ આરાધય એ પામી સુહ ગુરૂ સંગ નિહાઉ તસુ મુખ અણુઓગ સંજોગ સહમી સઉ સાધિસ્યઉ એ... ૨૩ ગુરૂ સાખઈ ઉવઠાવણ તપ કર લેઇય વાયણ પાટણ શ્રુત ભાણ કઈઈ થાઈસ્યઉ એ કઈયઈ કાલ વાઘાઈય વેરdી પાભાઈ રાઇય કરે સઝાય ૫ ઠાવિસ્યઉ એ. ૨૪ પઢમિ સઝાય વિધિઈ કરી બીજઈ ધ્યાન સમાચરી જાગરી ત્રીજી મિઈ જાગિયેઉ એ ચઉથઈ ભણસ ગુણ વલી દિવસ ક્રિયા કરિ મનિ રલી કેવલી મારગ કઈઈ લાગિસઉ એ.. ૨૫ અઢાર સહસ સીલંગિઈ રથરૂપિઈ અતિ ચંગીઈ રંગી કઈયઈ ધુરિ ધુર ધારિસ્યઉ એ દશવિધ સાધુ સામાચારી નિજ થઈ પર દૂષણવારી મણહારી નિરતી કરઈ થઈ પાલિત્સ્યઉ એ.. ૨૬,
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy