________________
ওওও
ચાર યુગના ભાવની સઝાય
છે ચાર યુગના ભાવની સઝાય ૯િ૦૮] સુણે સુણો ભવિયણ ચાર યુગના ભાવ છે એહવા આયુ-તન-ધન-ધરમની ધીરજ ઘટતે કાલ ઘટેવા... સુણે. ૧ સત્ય યુગે' સુષમે સુખ હું તે કઈ કેહને દુઃખ ન કરવા અધિકારી કેઈના દુ:ખ સુણતાં તેહને સુખ કરી પછે પાણી પીતાં, ૨ ત્રેતા યુગ” સુષમ સુખ હું તે કિવારેક કેહને દુઃખ દેવા અધિકારીને કહે જિણ વેલા કામ કરી પછે મેવા.. 'દ્વાપરમાંહે સુખીયા વલી દુઃખીયા અધિકારીને કહેવા આપણે કાજ કરી છે તેહનૌ કારિજ કરે કહે તેહવા. . ૪ કલિયુગ મેં કવિધ કલેશ કેળવે માંહોમાંહે દુ:ખ દેવા અધિકારી પણિ વાદ લગાવૈ બેહના ઘર લેવા.. યુગના ભાવ સુણીનેં ઉત્તમ રીડથી દૂરિ રહેવા સુખીયા ગણિ તેજ સિંઘ કહે સદા જે કરે દેવ ગુરૂ ધર્મ સેવા, ૬
ચારિત્ર અને રથમાલાનો સક્ઝાય ૦િ૯) દુહા : સુહગુરૂ પય પ્રણમઉ નિસિદીસ કરજેડી નંઈ નામીય સીસ જાસુ પસાઈ નિમલ નાણું લહિયઈ મુગતિ તણઉ અહિનાણ. ૧ તે ગુરૂ ભાખઈ પ્રવચન શુદ્ધ જાણિ કે ભૂલ્યઉ સાકરદ્ધ શ્રવણ પુઈિ પીતાં સુખ હોઈ એ જામલિ નહુ બીજઉ કે ઈ. ૨ માહણ-બત્રી-વૈશ્ય-જિમૂત્ર થ્યારિ વર્ણ એ ભદ્ર-અભદ્ર કરઈ સદા બહુવિધ આરંભ ન મુણુઈ નરભવ નથી સુલંભ... ૩ પરિગ્રહ વિણ આરંભ ન થાઈ આરંભિઈ છકકાય હણાઈ જીવ હતાં વઈર વિવૃદ્ધિ ઈણિ પરિકામ-ભેગની સિદ્ધિ.. ૪ તેહ થકી સુખની સી આસ છૂટઈ નહીં દુકખમય પાસ કાલિઈ પ્રાણી પામઈ મરણ કમ-ભાગ-ધન થાઈ ને શરણ... ૫ સ્વજન મિલી બાહિરિ લેઈ જાઈ અગનિ તનુ છારહાઉ થાઈ ભગવઈ જઉ કમ એકલઉ કીઉં પાપ ન હોવઈ ભલઉ... ૬ ભેગકારિ જે મીલી આથિ તે નહ ચાલઈ કાંઈ સાથિ વિંહચી સ્વજન તાસુ ધન ખાઈ દુખ વિભાગ કેઈ ન થાઈ છે માય-પિતા-બંધવ બહુ નારિ પુત્ર સ્વજન જે ઈ સંસારિ દુગતિ પડતાં ન હુઈ ત્રાણુ કાંઈ ન કુરઈ પ્રાણ વિનાણુ ઈણિ પર એ સંસાર અસાર દુકખ સાગર જસુ ઉપમ બાર ઈમ જાણી મમતા પરિહરઈ તે માનવ ભવસાયર તરઈ..