________________
७७६
સઝાયાદિ સંગ્રહ
એક પ્રહર લગે શાહને ઉપદેશે સુરિરાય રે હિંસા પાતિક સાંભળી પરિણતી કુણી થાય રે... - ૨૧ અરજ કરે છે સુલતાન નિસ્પૃહ થે સૂરિરાય રે ધનમણિ કંચન યે નહિં મુજ પ્રાર્થના કુણુ કાજ રે..,, ૨૨ પુસ્તક તુમચા રે ધર્મના વિહરે શ્રી ગચ્છરાય રે શાહ વચનથી તે વહેરીયાં પુસ્તક આગમ શ્રત રાજ રે... ૨૩ આગ્રાનગર ભંડાર મેં
પુસ્તક ઠવાયાં છે એહ રે પ્રથમ ચેમાસુ તિહાં રહ્યાં જાણ ધમ સનેહ રે... - ૨૪ આગ્રા શહેરની સંઘને ઉપદેશ્ય સુરિરાય રે દીપ વિજય કવિરાજ
હીરસૂરિ ગ૭ (મહા)રાજ રે.... ૨૫
બી ચા દેવીની સજઝાય [૯૦૭]. જાઉ તારી બલિહારી હે ચાવી જાઉ તારી બલિહારી દેશ-પરદેશ ને ગામોગામને વશકીધા તે ભારી, હે ચાવી જાઉં. ૧ ધર્મશાળા મુસાફરખાના જયાં ત્યાં તારી સવારી બુઢા બાળ જુવાન નરનારી સેવા કરે સૌ તારી. ૨ ભૂલી ભગવાનને તને ભજે છે તે છે ચિત્તહરનારી સાધુ સંત ત્યાગી વૈરાગી તેની સંજ્ઞા નહિં વારી. . ૩ તારા વિના તેને નવ ચાલે તું લાગે છે બહુખારી ઉજમણું સંઘ પિથી પારણે હોય તારી તૈયારી (મિજબાની) ૪ વિવાહ અથે સગા આવે ત્યાં આખી રાત ઉડનારી (૨) ચાલતાં ચાર જણ ભેગા મળે ત્યારે નીકળે છે વાત તારી... . ૫ તારા પંજામાં આવી ફસાયા કરે છે તેની ખુવારી શેરીની નાકે મહાલલાના મુખમાં ઠેર ઠેર હોટલ ભારી.. , , ૬ અળગણ પાણીમાં ઉકળે તું તે સહુને સરખા કરનારી દુધને દાટવાળી ખાના ખરાબી કરી હાડમાંસને ચૂસનારી. . રેગ શેકમાં રગે રાતી તારી ગતિ છે ન્યારી ખેડુત મજુરે કેઈને ના છેડે ખળા ખેતરમાં સવારી.. અડધી કેફીમાં ત્રણ ભાગ તાહરા બચ્ચાને ભૂખે મારનારી ખુવાર થઈને જવું જ પડશે કે શાંતિથી જાય તે સારી. . હાર્ટ ફેલ જેવા રોગ ઉપજાવે મરણ સંખ્યાને વધારી કપુર કહે એ જીવતી ડાકણ જલદી કરે દેશપારી ... ૧૦