________________
૭૭૨
સઝાયાદિ સ ગ્રહ.
ગઈ રાઈત હવે પરભાત રાજા ચાલ્યો મુનિકી જતા વંઘા મુનિવર જગ આધાર ભવસાગર ઉતારણ પાર... અવસર પાય જેડીયા હાથ પ્રશ્ન એક પૂછું મુનિ નાથ સુપના સેલાં જે મઈ દીઠ તા સુફલાફલ કહા ગરી... ભદ્રબાહુ સ્વામી ગુણવંત જાણી નિમિત્ત બેલ્યા મહેતા રાજા છેડે ચિત્તક છેદ - કહું સુણે સુપનાંકે ભેદ... ક્ષેત્ર ભારત એહ પંચમકાલ ઈતી વાત હસી ભૂપાલ ઘટતે કાલ ઉપજે બુરી એહ વચન તુમ નિચે કરી. ૭ તુટી ડાલ કલ્પ તરૂતણું તે સુપના ભાખે તુમ ભણી ક્ષત્રીય વંશ જીકે નરનાહ દીક્ષા ઉપર ન કરે ભાવ.. આથમતે ક્યું દેખે ભાણ દ્વાદશાંગકો કે નવિ જાણ દિન દિન બુદ્ધ વું ઓછી હેય કાલે જગ જાણે સહુ કેય.. ઉગે ચંદ્રમાંહિ બહુ ખેદ જિન શાસનમાં ભાંગા ભેદ જિણે ભાગે હિયે ન રાખસી મત અનૈક થરથર થાપસી.. ૧૦ બારા ફણ પતંગ મેં દીઠ બાર વરસી દુકાલ અનીઠ તજસી જતિ ક્રિયા આચાર એહ સ્વપનકે એહ વિચાર. ૧૧ કૈવ વિમાણુ અપુઠા જાત સુપને દીઠા તે સુણઉ વાત ચારણ સૂર વિદ્યાધર હોય પંચમ કાલ ન આવૈ કેઈ. ૧૨ કમલ કજોડે ઉગ્ય જય સંજમ ધરમ વેસીધર હેય ક્ષત્રી વિપ્ર ભ્રષ્ટ અતિ ભાવ એહ સ્વપના ફલ જાણે રાવ... ૧૩ નચિત ભૂત દેખીયા ઘણાં સુણે ફલાફલ સુપનાં તણાં નીચ દેવ ઉપર બહુ ભાવ જૈન ધર્મ છેડે હો રાવ.. ૧૪ આગીયે કીટ કરે ચમકાર દીઠા સુપના સુણ9 વિચાર જૈનધર્મ તુઝ આગઈ હોય મિથ્યાવંત સેવે સહુ કેય.. ૧૫ સ્વને સર સુકે દેખી દક્ષિણ દિશા પાણુ પેખી જિહાં જિહાં જૈનકલ્યાણક હેય તિહાં તિહાં જૈન ન જાણે કેઈ..૧૬, હેમપાત્ર પય શ્વાન જ ખાય સુપનાં દીઠા તે સુણરાય ઉત્તમ ઘર જઉ લખમી હોઈ નીચ ભોગવે વિલસે સેઈ. , ૧૭ગજ ઉપર બઈઠા કપી જાણ દીઠા સ્વપના સુણે વખાણ રાજા નીચ રાજ ભેગવે કુલવંત ક્ષત્રી સેવા કરે.. • ૧૮ મર્યાદા લેપ દેખે સમંદ સ્વપના દીઠા તે સુણ ચંદ રોજનીત છ કુલરાય બાંધી લુંટી પરધન સહ ખાય... ૧૯