________________
૭૭૩
ચંદ્રાવતીની સજઝાય વૃષભ તરૂણ રથ જત્યા ભાર તે સ્વપનાકે સુણે વિચાર દીક્ષાભાર તરૂણ ઝેલસી વૃદ્ધપણે માયા વ્યાપસી... ઉંટ ઉપર બેઠી નૃપ ઈદ સુપના દીઠા તે સુણ ચંદ રાજા જૈન ધર્મ છેડતી હિંસક મિથામતિ હેયસી. રતન સમૂહ ધૂલિ ઢકીયા રાજા તે સુપના ખિીયા પંચમ કાલ જતી મતિ મુગ્ધ ઉપરા ઉપર કરસી વિરૂદ્ધ... હસ્તી કલા સૂઝે ઘણું સુણો ફલાફલ સુપનાતણું કલે કાલ કરસણ હેયસી મન માન્યા મેઘ ન વરસસી... રયણ સમે જે સુપનાં લાં જુદા જુદા તિલકા ફલ કહ્યા નેમ ધર્મ ઘટતે આચાર જાણે સુપનાં તણે વિચાર... ૨૪ ભદ્રબાહુ સ્વામી ઈમ ભણ્યાં ચંદ્રગુપ્ત રાજા સહુ સુણ્યાં મન વૈરાગ ભર્યો સૂધ ભાય પુત્ર ને દીયઉ રાજ્ય બુલાય... ૨૫ ચૈત્ર માસ સુદ વારસી કહી સ્વપના ચંદ્રગુપ્ત ચેપઈ જેને પુરાણમાંહિ એ સુણી તિહવિધ બ્રહ્મ રાયમલ ભણી.... ૨૬
ચંદ્રાવતીની સજઝાય ૯િ૦૫ જસ મુખ સોહે સરસ્વતી માય પ્રણમી વીર જિનેશ્વર પાય સાધુ સહુ કે સુજો એહ મંત્ર યંત્ર તંત્રાદિક તેહ. ૧ વૈદક પતીક ફૂટી કર્મ
મુખથી ન કહીએ એહને મમ અનરથ ઉપજે તેથી ઘણાં જેમ એહથી મૂઆ પાંચે જણું ૨ કુંડલ પુર ખત્રી એક ઠામ ભીમસેન છે એનું નામ નારી તેહની ચંદ્રાવતી
દેષ ન દીસે તેહમાં રતી.. ૩ ચંદ્રાવતી મૂકી ઘર બાર એક દિવસ તે શયે અસવાર ચાલ્યા ચતર તે કીંક ઝાર ચંદ્રાવતી તે કરે વિચાર એકમને જે કીજે ધમ તો નિકાચિત છૂટે જે કર્મ ઘર પાસે તિહાં મુનિવર રહે ચંદ્રાવતીને ધર્મ જ કહે. પ્રતિબધી કીધી શ્રાવિકા થઈ તે જિનશાસન ભાવિકા વહરવા આવ્યા તેહ મુનિરાય ચદ્રાવતી તે પ્રણમી પાય.. નયણે નીર ઝરે તે ઘણું દુઃખ દેખી દીલ દુભાવે આપણું ઘણા દિવસ પિયુ ચાલ્યુ થયા ખચી બીજી નવિ મલી ગયા. ૭ દીન વચન તેહનું તે સુર્યું દુઃખ થયું તે મુનિવરને ઘણું જોષ જોઈને કર્યો વિચાર દિવસ સામે આવે ભરતા. ૮ જોષ જોઈને મુનિવર ભણ્યા કહેલ દિવસે કત જ મળ્યા ત્યારે ખુશી થયું ચંદ્રાવતીનું મન તેણે રાંણું સુંદર અને ૬