________________
ચંદ્રગુપ્તનાં ૧૬ સ્વપ્નની સઝાય
૭૭૧ માટે રથે જે વાછર જુયો તેરમે સુપને નરેશજી વૃદ્ધ પણે સંયમ નહી લેવું કે લઘુપણે કઈક લેશેજી ભૂખે પડ્યા દુ:ખેં ભીષા પણ વૈરાગ ન ધરશેજી ગુરવારિક મૂકીને શિષ્ય આપમતિ થઈ ફરજી... ૧૭ ઝાંખાં રતન તે ચૌદમેં દીઠાં તે મુનિવર ગુણ હજી આગમ મત વ્યવહારને ઇડી દ્રવ્યની વૃત્તિ લીણાજી કહેણી રહેણી એક ન દીસે હશે ચિત્ત અનાચાર શુદ્ધ પરંપર વૃત્તિ ઉવેખે ન વહે વ્રતને ભારજી... ૧૮ રાજકુમાર જે વૃષભે ચઢીયા તે મહામહે નવિ મલશેજી વિરૂઆ વેર સગાં સંગાથે પરશું નેહ તે ધરશેજી કાળા ગજબેહુ વઢતા દીઠા તે માંગ્યા મેહ ન વરશેજી વણજ વ્યાપારે કપટ ઘણેરો તેહી પેટ ન ભરશે.... ૧ સેલ સુપનને અર્થ સુણીને ભદ્રબાહુ ગુરૂ પાસે દુસમ સમય તણું ફળ નિસણું રાજા હૈયે વિમાસે પુત્ર રાજ્ય ઠવી વ્રત લેવે સારે આતમ કાજળ ભવિકજીવ બહુલા પ્રતિબધ્યા ભદ્રબાહુ ગુરૂરાજજી.. ૨૦
ગુણરાગી ઉપશમરસ રંગી વિરતિ પ્રસંગ પ્રાણીજી સાચી સદણ શું ધારે(પાળે મહાવ્રતપંચસમકિત એ સહિ નાણુજી નિંદા ન કરે વદને કેહની બેલે અમૃત વાણીજી અપરંપાર ભવજલધિ તરવા સમતા નાવ સમાણજી. ૨૧ શ્રી જિનશાસન ભાસન સુંદર બેધિબીજ સુખકારજી જીવદયા મનમાંહે ધરે કરૂણા રસ ભંડારજી એ સઝાય ભણીને સમજો દુકસમ સમય વિચારજી ધીર વિમલ કવિરાય પસાથે કવિ નવિમલ જયકારજી ..રર
[૪]--- વીસમે શ્રીવીર જિર્ણોદ વંદત છેદે કર્મ કે કંદ શારદ માતા તણે પસાય સુપના ભણું ચંદ્રગુપ્ત રાય... ૧ ક્ષેત્ર ભરત એહ જંબુદ્વીપ - તાકી સભા અધિક અનૂપ ઉજેણી નગરી શુભથાન રાજા ચંદ્રગુપ્ત તિહાં જાન... ૨ સપના સેલા પાછલી રાત
દીઠા નાના ભાત આયભ નિ (આય મનિ તિહાં જગ ઈશ સંશૈ ભંજે અધિક જગીશ. ૩