________________
૭૫૯
ચંદ રાજાની સજા રાજ્ય સંસાર સુખ ભેગવે રે બેઉ રાણીને પુત્ર બેઉ પ્રસરે રે
ગુણશેખર મણીશેખર હુવે રે... સદા ૮ ત્યાંતે મુનિસુવ્રત સ્વામી આવીયા રે દીધી દેશના ને ચંદ મન ભાવીયા રે
પુરવભવ સુણવા ઈચ્છા લાવીયા રે.. ,, ૯ વિજય નેમિવિજ્ઞાન કસ્તુરસૂરિ રે યશોભદ્ર ચાહે શિવ માધુરી રે
સુણે કથની પુરવભવની પુરી રે... - ૧૦
ઢાળ ૧૦ [૮] નહિં કર્મ કરેલાં જાય પ્રાણી! નહિં૦ લાખ કરોને ઉપાય...પ્રાણી નહિં તિલક મંજરી મિથ્યાત્વમી', રાજપુત્રી કહેવાય રૂપમતી મંત્રીની પુત્રી, જિનવરના ગુણ ગાય..પ્રાણી ! નહિ ૧ સાધવી ઉપર આળ ચઢાવે તિલકા દૂષી થાય કલંક બેટુ દેખી સાધવી ફસે ખાવા જાય. . ૨ સુરસુંદરી નામે સન્નારી આવી કે ત્યાંય સાધવી આખર શાંત થઈને સમતા રાખે જ્યાંય.. - ૩ તિલકા રૂપમતી બનેનો સુરસેન પતિ થાય કાબર પાળે તિલક મંજરી રૂપમતિ કોશીને સહાય કાબર કરતાં મૂરખ કેશી રૂપમતી ચીડાય રક્ષક રેકે પણ કેશીની પાંખો કાપી ત્યાંય.... , કેશી વીરમતી બનીને , રૂપમતી ચંદરાય સાધવી કનકદવજ થઈને તિલકા પ્રેમલા થાય.. ,, ૬ સુરસુંદરી ગુણાવલી થઈ રક્ષક મંત્રી થાય સુરસેન શિવ કુંવર નટ દાસી શિવબાળા થાય - ૭ પુરવભવ સુણતાં રાજા ને સત્ય ખરૂ સમજાય રાણ મંત્રી નટ સહુ સાથે ચારિત્ર લીધુ ત્યાંય.... - ૮ ઘનઘાતિ કર્મો ક્ષય કીધાં સિદ્ધિ સ્થાને જાય મોક્ષસુખના મીઠા મેવા મેળવીયા ચંદરાય - ૯ મહ ભર્યા સંસારે પ્રાણી અજ્ઞાને અથડાય કમ ન છેડે કેઈને જગમાં રંક હોય કે રાય. . ૧૦ વિજય નેમી વિજ્ઞાન સૂરિના કસ્તુર સૂરિ સુખદાય યશોભદ્ર જિન ભક્તિ કરતાં સકલ કર્મ ક્ષય થાય. ૧૧