________________
૫૮
સઝાયાદિ સંગ્રહ
ઢાળ ૮ ૮િ૯૪] સિદ્ધગિરિરાજની શીતલ તલેટીએ વિમલાપુરી સોહાય રે પ્રેમથી વંદો તીરથને મકરવજના દરબારમાં ખેલવાનટ કુટ સંગે જાય.પ્રેમથ૦૧ પ્રેમલાલચ્છી કુકડાને નિરખી મનમાં અતિ હરખાય રે , નટ પાસેથી કુકડો મેળવી સેવા કરે છે સદાય રે.. - ૨ કટ સંગે પ્રેમલાલચ્છી સિદ્ધગિરિ જાત્રાએ જાયરે , ઋષભ પ્રભુના દર્શન પામી કુટ પણ હરખાય રે.... - ૩ જિનવર ભક્તિ કરીને સર્વે આવ્યા સુરજ કુંડ જ્યાંયરે, પક્ષીરૂપથી કંટાળી કુકડો કુંડમાં ડુબકી ખાય છે... ૪ પુઠે પડીને પ્રેમલાએ પકડતાં મંત્રેલ દોરારી)તુટી જાય રે . ચંદરાજા ત્યાં પક્ષી મટીને મનુષ્ય રૂપે થઈ જાય છે. ૫ સુરજ કુંડને પ્રભાવ ભારી મન વાંછીત ફળદાય રે આદિ જિનેશ્વર પૂજન કરતાં તીરથના ગુણ ગાય રે... - ૬ મકરધ્વજે પણ ભેટયા જમાઈને પ્રેમલા હષત થાય રે , સિદ્ધગિરિ રાજની સેવા કરતાં કેટી કરમ ક્ષય થાય રે. ૭ નેમીવિજ્ઞાન કસ્તુરસુરિ સેવતાં યશૈભદ્રના દુઃખ જાય રે,
૮િ૯૫). સદા સે ચરણ શ્રી નિણંદનારે જેથી કાજ સર્યા ચંદશયની રે સદા મટયા પક્ષી ને પામ્યા મનુષ્ય ગતિ રે વાત સુણતાં કે ધિત થઈ વીરમતી રે
ખડગ લઈને ઉઠી ચંદની પ્રતિ સદા. ૧ દીધી ચંદે પછાડી શીલા ઉપરે રે પ્રાણ છોડી છઠ્ઠી નરકે સંચરે રે
દેવતાઓ ત્યાં પુષ્પની વૃષ્ટિ કરે છે.... ૨ ત્યાંતે આભાથી કાગળ આવી રે પ્રેમલા સંગે રાય સિધાવીયા રે
માગે જાતાં પિતનપુર આવીયા રે... , ૩ મલ્યા ચંદને લીલાવતી બેનડી રે ત્યાં તે આ ભરપાર તેને તે ઘડી રે
1 અહો કેવી અકળ ભાગ્યનો કડી રે. . ૪ શીલ કેરી કમેટી દેવતા કરે રે સત્ય પંથેથી ચંદ જરી નવ ફરે રે
દેઈ આશીષ દેવ સ્વર્ગ સંચરે રે. . ૫ કૈક (કેઈક રાજાઓ શિર ઝુકાવતા રે નિજ પુત્રી પ્રીતે પરણાવતા રે
એમ સાતસે રાણી ચંદ લાવતા રે... - ૬ ત્યાંથી આભાપુરીમાં સહુ આવીયા રે પ્રજા મંત્રીએ હર્ષઘી વધાવીયા રે
રાણુ ગુણાવલીને મન ભાવીયા રે... - ૭