________________
७६०
સજઝાયાદિ સંગ્રહ
ચંદ રાજાએ ગુણાવલીને લખેલે પત્ર [૭] સ્વસ્તિ શ્રી મરૂદેવીના પુત્રને કરૂં રે પ્રણામ જેહથી મનવાંછિત ફલ્યાજી ઉપગારી ગુણધામ...
ગુણવંતી રાણું વાંચજો લેખ ઉદાર ૧ સ્વસ્તિ શ્રી આભાપુરેજી સર્વે ઉપમા ધીર પટરાણી ગુણાવલીજી સર્જન ગુણે ગંભીર..શેણવંતી ૨ શ્રી વિમલાપુર નયરથી જ લીખીતંગ ચંદ નરિંદ હિત આશિર્વાદ વાંચજોઇ મનમાં ધરી આનંદ... - ૩ અહીં તે કુશલ ક્ષેમ છે જ નાભિનંદન સુપસાય જગમાં જશકીતિ ઘણુછ સુરનર સેવે છે પાય.... . ૪ તુમચા ક્ષેમકુશલ તણે કાગળ લખજે સદાય મળવું જે પરદેશમાં છે તે તે કાગળથી રે થાય. ૫ સમાચાર એક પ્રીછોજી મેહન ગુણમણિમાળ જહાં તે સુરજ કુંડથીજી પ્રગટી છે મંગલમાળ... . ૬ તેહની હર્ષ વધાઈજી રાણી એ જાણજે લેખ જે મનમાં પ્રેમ જ હવે હૈયે)તે લખજો કાગળ દેખ• - ૭ તુમ (સ્વજન)સજજન ગુણ સાંભળજી ક્ષણ-ક્ષણમાં સે વાર પણ તે દિન નવિ વિસરેજી કણેરની કંબા બે ચાર.”, ૮ જાણી નહી મુજ પ્રીતડીઝ થઈ તું સાસુને આધીન તે વાતે સંભારતાં મન પામ્યું છે રે દિન૯ પણ તું શું કરે કામિનીજી શું કહીએ તુજ નાર છી હવે નહિં કેઈનીજી ઈમ બેલે છે સંસાર” - ૧૦ સુતા વેચે કં(થ)તને છ હણે વાઘને ચાર બી(હે)એ બીલાડીની આંખથીજી એવી નારી નિષ્ફર. ૧૧ ચાલે વાંકી દ્રષ્ટિથીજી મનમાં નવા-નવા સંચ એ લક્ષણ ધ્યભિચારીનાંજી પંડિત બોલે પ્રપંચ.. . ૧૨ એક સમજાવે નયણથીજી એક સમજાવે રે હાથ એહ ચરિત્ર નારી તણુજી જાણે શ્રી જગનાથ.. - ૧૩ આકાશે તારા ગણેજી તેલે સાયરના નીર પણ સ્ત્રી ચરિત્ર ન કહી શકે છે સુરગુરૂ સરિ રે ધીર- ૧૪ કપટી–નિસનેહી કહીજ વલી તે નારી સર્વ ઈદ્ર-ચંદ્રને ભેળવ્યા આપણે કરીએ ગર્વ... ૧૫