SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદરાજાની સઝા ૫૧ ચંદ રે કહે સુણે હે પ્રિય ! હે એ સવિ મેહની જાળ કેહના છોરૂ રે કેહને વાછરૂ , દીસે છેઝ આળ પંપાલ અહે છાંડસુજી સકલ અંજાલ , ચારિત્ર લેસુંજી થઈ ઉજમાલ છે કહે રે ગુણાવલી પ્રેમલા - સેલ વરસ વિયેગ દુઃખ દીધું વા મા તજી છે તે તે હેયે કમને ભેગ હવે મિલિજી પુણ્ય સંયોગ છે મત દાખજી સ્વામી વિવેગ ૮ ગુણવતા રે પિઉઘરે રહ્યો અ આ સુર અસુર કિન્નર ભવે જીહે ભગવ્યા ભેગ અપાર , નવિ પાજી ભવતણે પાર ૯ જેરે પ્રિઉ તમે વ્રત ગ્રહે તે અહે પિણ તુહ સંગ ચારિત્રલેઈને પાળસુ નિરતિ ચારેજી ધરિય ઉમંગ , મન ભીનુંજી વૈરાગ્યને રંગ અહે કહ્યું છે વિરતિને સંગ . રાજય રે ઠવી નિજ પુત્રને સુમતિ મંત્રી ચંદાય શિવનટ શિવમાલા વલી - રાણી સાતસેંજી પ્રીઉ સંગ થાય મલિ આવેછ જિહાં જિનરાય સંયમ લીધું છે અતિ સુખદાય ચંદ રે સુમતિ પ્રેમલાલચ્છી ચેથી ગુણવલી નારિ કેવલ લહી મુગતે ગયા - બીજ જીવનજી એક અવતાર તે સીઝસેજી વિદેહ મઝારિ , સવિપામ્યાંજી ભવતણે પાર ૧૨ ચંદ રે ઋષિ ગુણગાઈ . લીબડી રહી ચોમાસા ભાગ્ય કહે મહિમા ઘણો સંઘને હજી લીલ વિલાસ ગુણાવલીજી પૂગ આસા ધરિ લખમી કરજો નિવાસ ૧૩ [૮૮૭]. વંદુ શ્રી અરિહંતને અક્ષય પદ દાતાર ! માતા સરસ્વતિ સમરતાં અપે સત્ય વિચાર (૧) રાજષિ પદ પામી ચંદ્ર નૃપતિ શિરદાર ગુરૂ પદ પ્રણમીને રચું તેને જીવન સાર.. ૨ ઈન્દ્રપુરી સમ આભાનગરી જંબુદ્વીપ સહાય સુણજો ભવિયાં ભાવે વીરમતી પટરાણી જાણે વીરસેન છે રાય વક્રગતિ એક અધ લેઇને મૃગયા કરવા જાય મૃગની પાછળ ભમતે રાજા ઘણે તૃષાતુર થાય. - ૨ વાપી માંહે જલપાન કરતા, જાળી એક નિહાળી અંદર જાતાં ગી સંગે, રૂ૫ કન્યા એક ભાળી
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy