________________
૭૫૨
સજઝાયાદિ સંગ્રહ. સહાય માગતાં નરવીર ભૂપે, ગીને દુર નસાડ પદ્રશેખરને ચંદ્રાવતીને સંદેશ પહોંચાડે પદ્રશેખરે ચંદ્રાવતીને વીરસેન સાથે પરણાવી દંપતી સુખ જોગવતાં નેહે સુખની ઘડી એક આવી. ૫ ચંદ્રાવતીને ગર્ભ રહ્યોને ચંદ્રનું સ્વપ્ન આવે પ્રસો ચંદ્ર સમો સુત સુંદર ચંદ્રકુમાર કહાવે.. . આભાનગરી હષત થાવે ઘરઘર મંગલ વાગે સાવકી માતા વીરમતીના હૈયે હેળી જાગે.... . ઘડી ઘડી નીશાસા નાખે ઈર્ષા મનમાં લાવે દૈવયોગે એક પોપટ આવી પૂછવા લાગે ભાવે... બહેન તું શાને ચિતા કરતી એહવું શું દુખ તારે રાણી બેલી પુત્ર વિનાનું જીવન ઝેર છે મારે... - ૯ શુક બેલે તું ચૈત્ર પુનમનીશી ષભ જિનાલય જાજે મળે વશ જે અસરાના તે તાહરૂ દુઃખ ભાંજે.. - ૧૦ ચૈત્રી પુનમ નિશી વીરમતી ત્યાં જાય બહુ અનુરાગે . અસરાનાં વસ્ત્ર હરીને પુત્ર તણે વર માગે.. અ ૧૧ બેલી અસર ભાગ્ય માંહીં તુજપુત્ર નવિ દેખાયે વિદ્યા એવી આપું જેહથી સહુ તાહરે વશ થાએ . ૧ર ગ્રહી વિદ્યા સહું વીરમતીએ આવી આનંદે મલકાયે વશ કીધાં વિદ્યાથી સહુને ફુલી નહિં સમાયે... ગુણાવલી નારી પરણાવી ચંદ્ર કુંવરને તાતે રાજ્ય છેડીને દીક્ષા લીધી ચંદ્રાવતીની સાથે. ૧૪ નેમી વિજ્ઞાન કસ્તુર સૂરિને યશોભદ્ર મુખ (ગુણ) ગાવે વીરમતી શુ પ્રપંચ કરતી વિદ્યા કેરા પ્રભાવે.. ૧૫
[૮૮૮] લાખ લાખ દુર્ગુણ છે દુર્જનની વાતમાં સુણતાં સંતાપ અતિ થાય
જનની શીખ નવી માનીએ ચંદરાજની કીર્તિ સર્વ દિશે વ્યાપતી રાણુ ગુણવલી પતિ સંગે રાચતી વિરમતિ યુક્તિ કરે ત્યાંય,
દુજનની૧ સાસુજી બોલ્યાં વહુ તું તે અજાણ છે આ જગમાં જોવા જેવા ઘણું ઘણું સ્થાન છે ઘરમાં બેઠાં ન દેખાય . ૨ આભાપુરી પણ ચંદ્રથી શું આભી બની સુંદર નરનારી જુવે શેભા વિદેશની શોભા જેહની ના કળાય...
- - ૧૩