SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૦ સજઝાયાદિ સંગ્રહ. -ઢાળ: વણઝારે રે પ્રથમ રાય પાસે જઈ મલયાગિરી રે આપી વાત સકલ કહી રાય ઓળખી રે રાણી પિતાની સહી પુત્ર આવ્યા રે કહે રાવ માહે સંગ્રહી.૧૯ ઉથલ : રાય રાણું દેય બેટા ચારે મળીયા એકઠા પરિવાર લેઈ નયર હતા રોયને થઈ ગજ ઘટા વડા સુતને રાજ દેઈ રાય-રાણી દીક્ષા લીયે કરે છ-અટ્ટમ દુષ્કર પાળે તપ તે નિરમલ હીયે.. ૨૦ -ઢાળ વિજયાને રે વિશેઠે કથા કહી મલયાગિરી રે શીયલથી સુખ પામ્યા સહી - આપણુ બે રે જાવજજીવ શીયલ પાળસું સંસારની રે માયાથી મન વાળમ્યું.૨૧ ઉથલે ? એ શીલ મહિમા નિસુણ ગરમા ધ્યાન રૂઅડે આણયે મલયાગિરિ ને ચંદરાજા શિરોમણિ તે જાણીયે વિઝાય શ્રી વિજય સેવક ચંદ્ર મુનિવર ઇમ કહે જે શીલ પાળે દુખ ટાળે શાશ્વતા સુખ તે લહે.... જો ચંદ રાજાની સઝાયે [૮૮૬) આભારે નગરી ઉદ્યાનમાં જીહે મુનિસુવ્રત જિનરાજ વિચરતા આવી સમો સર્યા તિહાં મિલિયાજ સુરનર રાજ આજ સીધાંજી વંછિત કાજ . હવે લહેસુજી વંછિત રાજ હિતકારી રે સુણ દેશના , આભાઇ પ્રભુ રે આગળની વારતા સાંભળીને કૃપચંદ બહુ પરિવારે પરવર્યો - વાંદી બેઠજી પામી આણંદ આજ ઉલટયાં હરખના વંદ . આજ પ્રગટજી પુણ્યને કદ ૨ કહે રે પ્રભુ સુણે પ્રાણીઓ - ચેતા ચિત્ત મઝાર તન ધન જોબન કારિ તે જાતાજી ન લાગે વાર શું મહયાજી અથર સંસાર તમે છાંડજી વિષય વિકાર જિન રે વાણી સુણો ચંદજી પામ્યા મન વિરાગ ૩ કહે પ્રભુ મુજને ઉદ્ધ જીમ પામેજી ભવ જલત્યાગ વળી ટળે મેહનો દાગ છે જેહથી ઉપજે છ શિવવધુરાગ પ્રભ રે વાંદી ઘરે આવીયા . તેડી ગુણાવલી નારિ વળી તેડી પ્રેમલા લી એ કહે લેર્યુ જી મહાવ્રત સારિ ૪ પરિહરહ્યું છે આશ્રવ ભાર • આદરસૂજી પંચ આચાર નરિ કહે પીઉં વતતણી એ વાત મ કાઢે આલા • હૃદય વિમાસીને જુએ - લધુવય છે તેમતણે બાલ કુણ કરત્યેજી તેહની સંભાલ આવી નડશે જી વેરીના સાલ ૫
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy