________________
ચ દનમલયાગીરીની સઝાય
ઢાળ : સુણે ભવિયા રે કરમગતિ છે વાંકડી
ચારેને રે આવી આપદ ઈહાં નડી નદી માંહેથી રે કાષ્ઠ લેઈ નૃપ ઉતરે
આનંદ પુર રે આવ્યે એક શેઠ જ ઘરે.... ઉથાલે ઃ શેઠાણી રાય રૂપ દેખી પરવશ થઈને ઈમ લવે
સુખ ભેગો મુઝસું તમે હું કતને મારું હવે અગ્ય જાણી રાય ઉઠ અવર ઠામ સૂતે સહી
પરભાતે ચંપક પુરીય પહોતે રાજપદવી તિહાં લહી.. ૧૨ ઢાળ: સાયર-નરરે તાત વિયેગે દુઃખ ધરે
નદી કાંઠે રે સાર-સંભાળ તે કુણ કરે એણે અવસર રે વણઝારે નદી ઉતરે
તેણે દીઠા રે લીધા બાળક નવ ડરે... ઉથલે : નવિહરે બાળક તેહ લીધા અનુક્રમે મોટા થયા
નાયકને આદેશ પામી ચંપકપુરી ખિજમત રહ્યા
એણે અવસર સેઈ સોદાગર મલયાગિરી લેઈ આવી
વિગ ટળશે સહુ મળશે તેણુ નયરી આવીયે. ૧૪ ઢાળ : ચંદન ને રે મનથી દુઃખ નવિ ટળે
સુખ પામે રે યેારાણી સુત દે મિલે વણઝાર રે ભેટ ધરી નૃપને કહે
ચેકી આપો રે અમ ડેરા પાસે રહે.. ઉથલે ઃ રાયહુકમથી દુર્ગપાલે સાયર-નીર દેય મેકલ્યા
આપ વિતી કથા માંડી સાંભળવા સહુ એ મિલી કહે અમારે નાત રાજા ચંદન નામે નરવરૂ
માત મલયાગિરિ વાહલી આ પદ આવી સું કરૂં.... ઢાળ: માત તાતને રે બે બંધવ સાથે વહ્યા
રાજ મૂકી રે પરદેશે ચારે ગયા સેદાગર રે માત હરી અમ દુઃખ દીયે
નદી કાંઠે રે તે વિગ સૈવે કીયે...... ઉથલે : દૈવ યોગે પડયા અળગા વણઝારો બેઉ લેઈ ગયે
મલયાગિરી તે નિસુણ કાંને મલવાને ઉલટ થયો આવી માતા કઠ વળગી પુત્ર મારા ઈમ કહે રાયને મળી ન્યાય કરશું હમણું અણ બોલી રહે. ૧૮