________________
૪૦
સજ્ઝાયાદિ સ ગ્રહ
સાડી બાર કાઢ પરિસિદ્ધિ અનુક્રમે સયમ કમળા લીધી એક દિન વીર કૌશાંબી આવ્યા મૂળ વિમાને વાંઢવા આવ્યા ઠા સ્થાનક આપણે ચેલી એવી વાણી મેલી ન વિજયે ધાર ઘપર અધારે આઈ કેવલ લઇ નિજ ક્રમ ખપાઈ હાથ ઊંચા લઇ ચંદના જગાઈ તે અધારે ખબર કિમ પાઇ મેં એ કીધી માડી કરણી ચેલી પગે લાગે તસ ગુરૂણી ગુરૂણી ચેલી કમ' વિછેડી
વૃષ્ટિ સાનૈયાની કીધી રે મૃગાવતીને દીક્ષા દીધી રે ચંદ્ર સૂરજ મન ભાયા ૨ તેજ અધિક તસ કાયા રે જા એ જણ વહેલી રે આવી ગુરૂણી એકેલી રે રહી પગે લગાઈ ખમાઇ રે ગુરૂણીએ ખખર ન પાઇ રે,,૧૦ આવે નાગ ઉજાઇ રે કેવલજ્ઞાન ઉપાઈ રે જ્ઞાનીની આશાતના કરણી રે તું હીજ તારણ તરણી રે પહોંચી મુક્તિશુ જોડી રે
.
૧૨
નય વિજય(વિજય કવિ)પડિતની જોડી, શિષ્ય કુંવર કહે કરજોડી રે , ૧૩
[૮૭૬]
મારું મન માથુંજી
ઇમ ખેલે ચ'દન ખાલ મારુ મુજ ફળીયે સુરતરુ સાલ, મારું હું રે ઉમરડે બેઠી હુતી, અઠ્ઠમ તપને અતે; હાથ ડસકલાં ચરણે બેડી, માહરા મનની ખતે. શેઠ ધનાવહે આણી દીધા, અડદ ખાકુળા ત્યારે; એહવામાં શ્રી વીર પધાર્યા, કરવા મુજ નિસ્તારે. ત્રિભુવન નાયક નિરખો નયણે, હરખી ચિત્ત મઝાર; હરખ સુજલ હું વરસતી અડદ ઢીયેતેણિવાર પ્રતિલાલ્યા જયકાર. પચ દિવ્ય તવ દેવ કરે શુચિ, વરસી કચનધાર; માનું અડદ અન્ન દેવા મિષે, વીર કર્યો તિણુ વાર. જ્ઞાનવિમલ પ્રભુજીને હાથે, લીધેા સયમભાર; વસુમતી તવ કેવલ લહીને, પામી ભવજલ પાર. [9]
AD
20
કરે વિનતિ ચંદન ખાળા વીરને રે મારે ઘેર પધારો જીવનના આધાર મારે ઘેર પધારા, પ્રાણતા સાખી : બાળ મૃગાવતી રાણીને ધનદત્ત શેઠ શેઠાણીને
R
પુત્રી પ્રિયા ધરે પ્યાર કરે વિનતિ અપાર
AD
.
"
20
<
ヒ
૧૧
૪
આધાર...મારે ઘેર પધારે ૧