________________
૭૪૧’ .
ચંદનબાળાની સજ ઝાય
લાવી પ્રેમ નજર કરી ગરીબ સેવક ઉપરે રે
આપ પ્રભુજી દર્શન દુખડાના હરનાર...કરે વિનંતિ. ૧ સાખી : કઈ વહોરાવે લાડવા પેડ મેહન થાળ
કોઈ વહેરાવે લાપસી વિવિધ ભાત રસાળ હંતે વહોરાવીશ લુખા બાકળા વીરેને પ્રેમથી રે તે વહેરે તે આવે મારે દ્વાર... સેવન થાળે રત્ન જડીયાં કાંઈ સુશોભિત હાથ આવે તે મહાવિધિએ સવિ મેવા પકવાન સાર મારી પાસે સામગ્રી તે માંહેની એકકે નથી રે બાળા સુપડામાં રહ્યા છે તૈયાર.. સેળ શણગાર સજી કરી પહેરી નવરંગ ચીર ઉભી ઘરને આંગણે વાટ જોતી પ્રભુ વીર હતે અડવણ વેષે બેસી ઉંબર બિચમાં રે સમરણ કરતી પ્રભુનું શ્વાસે શ્વાસ મઝાર... મેટાને મેટા ગણે એ છે જગત વ્યવહાર મોટા છેટા સરિખા ગણે એ વીતરાગ આચાર દયા લાવી પારાગુ કરે પ્રભુ મારા હાથથી રે હું તે કરગરી અરજી કરૂં છું વારંવાર.... " ૫ ઘર ઘર ફરતા આવીયા વીરપ્રભુ સતીદ્વાર એક બોલ અપૂર્ણ રહ્યો પાછા વળ્યા તત્કાલ પૂરવ પુણ્ય વિના દાનને લાભ કયાંથી મળે રે! એમ ચિંતવતાં ચાલી આંખે અબુધાર.. - ૬ તેર બોલ સંપૂર્ણ થયા પ્રભુ આવી ધર્યો હાથ બાકુળા લેઈ સતી હાથથી પારણું કરે જગનાથ સાડી બારહ કેડી સેવન વૃષ્ટિ તિહાં થઈ રે સુરદુંદુભી વાજે દેવ કરે જયકાર.. બેડી તૂટી પાયઝાંઝર ઝમકે સતી શિર વાગ્યે વાન રાય રાણી સૌ આવી મળ્યા જુઓ પ્રભાવિક દાન દીક્ષા લીધી સતીએ વીર પ્રભુના હાથથી રે છત્રીસ હજાર અંતેવાસી થયાં છે શિરદાર.. - ૮ પાંચ માસ પચવીસ દિવસે પારણું કરે જગનાથ પ્રભાતે ઉઠી સહુજનો તમે ભક્તિ કરે મળે આથ વિરમુનિ કહે છે આપ દાન ભાવથી રે દાનથી જીવ અનંતા પામ્યાં સુખ સહકાર(સંસાર)... - ૯
(R