________________
ચંદનબાળાની સજઝાય
૯
હાથે ઘાલી છે હાથ કડી પાયે લેઢાની બેડી મસ્તક મ્યું ચંદન બાળાનું એને ઘાલી છે ભયરા માંહિ હેસ્વામી ૨૪ શેઠજીએ તાળા તેડીયા
એને બેસાડી ઉબરમાંહિ સુપડા ખુણે દઈ બાકુળા
શેઠ લવારને તેડવા જાય... . ૨૫ છમાસીને પારણે મુનિ
ભમતાં ભમતાં અહિં આય અભિગ્રહની પૂર્તિ સઘળી મળી પણ નદીઠી આંસુડાનો ધાર. ૨૬ ત્યાંથી વીરપ્રભુ પાછા વળીયા તવ ચિંતવે ચંદન બાળા મારે ભઠ પડશે અવતાર હે સ્વામી મેં તેડી પુણ્યની પાળ હો સ્વામી મેં ન સમર્ય ભગવંત
ન આરાધ્યા અરિહંત... ૨૭ પાછું વળીને વીરે ભાળીયું આંખે આંસુડાની ધાર સઘળી જોગવાઈ તિહાં મલી વીરને વહેરાવે ચંદનબાલ ૨૮ પંચ દિવ્ય પ્રગટાવીયા દેવે બાર કેડથી અધિક વૃષ્ટિ થાય બેડી ભાંગીને ઝાંઝર થયા હાથે તે સોનાની ચૂડ મસ્તકે થયા કેશ સોનેરી સેથે તે મેતીને શેર.. ૨૯ શેઠ લુહારને વેડી આવીયા શું થયું ચંદન બાળ મૂળ ઘેર આવીયા પિતાજી! તમારે પસાય, માતાજી તુમારે પસાય હે સ્વામી ભામણું લેવું દેશપરદેશના સંઘજ આ વીરને વાંદવા જાય કે એમને છમાસીતપનું પારણું ચંદન બાળાને અદમનું પારણું લબ્ધિવિજય ગુણ ગાય .. . ૩૦
[૮૭૫ બોલકુંવારી ચંદનબાળા બેલે બેલ રસાળા રે રૂપ અનુપમ નયણ વિશાળ ગંગાજળ ગુણ માલા રે બાલ૦ ૧ શેઠ ધનાવહ મંદિર આણી બેટીની પરે જાણી રે અણખ અદેખાઈ મનમાં આણું તસ ઘરણું દુહવાણી રે - ૨ મૂળા કુમતિતણી છે કુંડી ચંદના મસ્તક મૂડી રે બેડી જડીને જોઈ મતિ ઊંડી તાળું દેતી ભૂંડો રે ' . આયે શેઠ ત્રણ દિન અને દિવસ બપોરે ચડતે રે અડદ બાકુળા દઈ એકાંતે સુપડા ખૂણે ખાંતે રે પાંચ દિન ઉગે છમાસી તપ અભિગ્રહ વીર અભ્યાસી રે આવ્યા આંગણે ગવિલાસી દેખી કુંવરી ઉલ્લાસી રે ૫ એક પણ ઉંબરા બહાર રાખી નયણે આંસુડા નાખી રે આકુલ પડિલા મન સાખી મુક્તિતણ અભિલાષી રે , ૬