________________
૭૩૮
સઝાયાદિ સંગ્રહ મા બેસાડીને લઈ ચાલ્યા એ તે બેલે છે કઠવા બેલ હું છું તાહરે નાવલે હવે તું છે મારા ઘર નાર... હા સ્વામી૭ આફથી પડતું નાખીયું ટળવળે છે ચંદનબાલ બાઈ મ કરીશ તું આપઘાત - ૮
માફે બેસાડીને લઈ ચાલ્યા ઘેર છે ચેતા નાર જાઓ રે બજારમાં વેચવા નહિંતર કરીશ હું રાજ પોકાર - ૯ માફે બેસાડીને લઇ ચાલ્યા લઈ આવ્યા બજારમતિ ચહનાને વેચવા ઉભી કરી એને મૂલવે ગણિકા નાર , ૧૦ લાખ ટકાએ બાઈને મૂલવ્યા મેં માગ્યા તે આયા મૂલ લાખ ટકાના બાઈ સવા લાખ બાઈ ! તુમ ઘેર કે ચાલ આપું, હિંડોળા ખાટે હિંચવા ચાવવા મધુરા પાન રંગરાગ બમ)નાવવા બાઈ અમ ઘેર એ ચાલ.... . ૧૨ મારે ભઠ પડે અવતાર હે સ્વામી મેં શ્યા કીધાં હશે પાપ , મેં ના સમર્યાં ભગવંત . મેં ના આરાધ્યા અરિહંત . ૧૩ આકાશે ઉભા દેવતા સાંભળે એવા બેલ તેણે વિફર્થો વાંદરા અને નાક-કાન વલરીયા એ તે નાશી ગઈ તતકાલ... - ૧૪ લાખ ટકાએ સાધમી મૂલવે મેં માગ્યા તે આપ્યા મૂલ લાખ ટકાના ભાઈ સવા લાખ આપુ ભાઈ! તમ ઘર કે ચાલ . ૧૫ આયંબિલ એકાસણુ અતિ ઘણું ઉપવાસને નહિ પાર . પષહ પ્રતિક્રમણ કરીયે ઘણું બાઈ દેવવંદન ત્રણ કાળ - ૧૬ મારે સફળ થયે અવતાર હે સ્વામી મેં તે બાંધી પુણ્યની પાળ .. મે તે સેવા શ્રી અરિહંત , મેં તે સમર્યા શ્રી ભગવંત . ૧૭ માં બેસાડીને લઈ ચાલ્યા ઘેર છે મૂલા નાર મૂલાએ મનમાં ચિંતવ્યું એને રાખશે કરી ઘરનાર , ૧૮ શેઠ તે આવ્યા દરબારથી ચંદનબાલા ધૂએ શેઠના પગ મૂલાએ મનમાં ચિંતવ્યું શેઠ રાખશે કરી ઘરનાર... હાથે તે ઘાલી હાથે કડી પગે લેઢાની બી મસ્તક મુડયું ચંદન બાળાનું એને ઘાલી છે ભેંયરા માંહિ..... ૨૦ શેઠજી આવ્યા દરબારથી કયાં ગઈ ચંદન બાલ સરખી સાહેલીમાં ખેલવા એ તે ઘરમાં રહે લગાર, ૨૧ ત્રણ દિન શેઠ હતા કામમાં પણ શેઠે પૂછયું કયાં ચંદન બાળ તમે એને મેઢે ચડાવી
એ તે બદે ન અમને લગાર ૨૨ શેઠે પૂછયું પાડોસણને
કયાં ગઈ ચંદનબાલ મૂલા ત્યાંથી નાશી ગઇ, પાડોસણે કહી સઘળી વાત... ૨૩