________________
ચંદનબાળાની સક્ઝાય
૭૩૭
તક્ષણ શેઠજી ત્યાંથી રે ઉઠયા નાખ્યા તાળાં ઉઘાડી રે... આજ ૩૮ ચંદનબાળાની સ્થિતિ દેખીને આંસુડે વર્ષે જળધારી રે , ૩૯ આંગળીયે વળગાડી શેઠ ઘેરજ લાગ્યા આવીને ઉંબરે બેસાડી રે , અડદના બાકુળાને સુપડાને ખૂણે શેઠજી દીએ તેણી વેળા રે , સુખે સમાધે બાઈ પારણુ કરો તમે બેડો ભગાવું તમારી રે , તક્ષણ શેઠજી લુહાર તેડવા ચાલ્યા કુંવરી ભાવે અતિસારી રે , ચંદનબાળા મનશું વિચારે જે આવે સાધુ ઉપકારી રે , તેણી વેળાએ મહાવીરજી પધાર્યા હુઆ તે અભિગ્રહ ધારી રે , તેર બેલમાં એક બેલ જ ઉણે વીરજી ફર્યા તેણી વાર રે . ચંદનબાળા મનશું વિચારે હજી જીવના કમ ભારી રે , ચંદના રેતી વીરજી પાછા ફર્યા બાકુળ વહેર્યાં કર પસારી રે , આકાશે દેવદુંદુભિ વાગી સેવન વૃષ્ટિ હુઈ સાડી બારકેડી રે - ૪૯ બેડી ટુટીને ઝાંઝર થયા હાથમાં સેવન ચૂડી સારી રે , ૫૦ તેવે સમયે રાય નરપતિ આવ્યા આવી તે વળી મૂળા નારી રે , ૫૧ દેવે કીધું કે દૂરજ રહેજો તમારું નથી તલભાર રે , ચંદનબાળા દીક્ષા જ લેશે ઓચ્છવ થાશે અતિ સારી રે , પક તે સમયે ધન ખર્ચાશે તે દેખશે નર ને નારી રે છત્રીસ સહસમાં પ્રથમજ હશે ઉદયરત્નની વાણી રે
[૮૭૪ કૌશાંબી નગરી પધારીયા વિહરતા શ્રી મહાવીર અભિગ્રહ જેણે ધારી તમે શું જાણે જગદીશ
હે સ્વામી ભામણું લેઉ હું સદગુરૂ વહોરવા નિત દહાલડે ભમતાં ઘર ઘર બાર ઘેબર પકવાન તે ઢાંકી મેલ્યાં તોયે મનમાં ન આણે લગાર . ૨ રાજાના મહેલે લુંટાઈ ગયાં લુંટાઈ તે ચંપાપોળ સૌ પાયક મેડી ચડ્યા
ત્યાં તે દીઠી છે ચંદનબાળ - ૩ ચંદનબાળાને ધારણી રાણીને હેઠાં ઉતાર્યા તેણી વાર ખંધે ચડાવીને લઈ ચાલે છે તે બોલે છે કઠવા બેલ , ૪ બાઈ ! તું છે મારા યરની નાર હું છું તાહર નાથ એવા વચન જ્યારે સાંભળ્યા ત્યારે ધારણીએ કીધે કાળ , જીભ કચરીને મરી ગઈ એને મરતાં ન લાગી વાર છે ૬
સ-૪૭