________________
૧૩૩
૧૩૪
૧૭૭૨
સજઝાયાદિ સંગ્રહ કે માન માયા મદ છાંડી માંડી મન વઈરાગ અંતરંગ લંચન ઉઘાડી
મૂકી મમતા રાગ.. ૧૩૨ આપ કાજ ઉપરિ મન દીજઈ કીજઈ કાંઇ વિલંબ આઉખાન આજ પહું તઈ કેઈ નથી અવલંબ .. ત્રિણિ કાલ જિન પૂજા કી જઈ સુગુરૂ વહી જઈ આણ ભવિયણ શ્રી જિનધમ કરતા પામીસિઈ કલ્યાણ.. ચિહું ગતિની એ વેલી વિચારી જે પાલઈ જિનઆણ તહનાં ચરણ કમલનઈ પાસઈ' હું વાંછું ગુણ ઠાણ. ૧૩૫
કે ચડયા પડયાના અંતરની સજઝાય [૮eo] ચઠયા-પડયાને અંતર સમજી સમપરિણામે રહીયે થડે પણ જિહાં ગુણ દેખાજે તિહાં અતિ ગહગહીયેરે, લેકે ભેળવીયા મત ભૂલે
અંતર મુહુરત અ છે ગુણ વૃઢી અંતમુહુત ગુણહાણી ચડવું-પડવું તિહાંથી મુનિને તે ગતિ કિણહી ન જાણી રે.... ૨ બાહ્ય કષ્ટથી ઉચે ચડવું તે તે જડતા ભામાં સંયમ શ્રેણી શિખર ચડાવે અંતરંગ પરિણામરે . તિહાં નિમિત્ત છે બાહિર કિરિયા તે જે સૂત્રે સાચી નહિં તે દુઃખદાયક પગ સાહમું મેર જુએ જિમ નાચી રે , પાસત્યાદિક સરખે વેષે જૂઠાં કારણ દાખે ઇમ વિષ-પાણી ખપ નહિં કરતાં મીઠાં પાણી ચાખે રે.. - ૫ પરિચિત ઘરની ભિક્ષા લેવે ન કરે તે સમુદાણું વસતિદોષ ન તજે કતાદિક જિન આણું મન આણે રે. ૬ વસ્ત્ર પાત્ર દૂષણ નવિ ટાળે કરે પતિતને સંગે, કલહ વૈરની વાત ઉદીરે મન માન્ય તિહાં રંગે રે... ૭. હણે નિજ પરિવાર ટળવે આપ કષ્ટ બહુ દાખો ચઢી તેહને કિશુપેરે કહીએ સૂત્ર નહિં જિહાં સાખી રે.... ૮ નગણ ઉત્તર ગુણની હાણી સૂત્ર ક્રિયામાં પંગુ દુઃખ સહેશે જિમ ઉપદેશ માળે બેલ્વે મથુરા પંગુ રે.. - ૯ એક મૂળ કારણ ચિંતવતાં આવે મોટું હાંસુ પંચ મહાવ્રત કિહાં ઉચ્ચરિયાં સેવ્યું કુણનું પાસું રે. . પહિલા વ્રત જે જઠ ઉચ્ચરિયાં તે તે નાવ્યા લેખે વળી ફરીને હવે તે ઉચ્ચરિયાં પંચ લેક જેમ દેખે રે.. - ૧૧ મુનિને તે સઘળું સાચવવું વાત ઘટે નવિ કુડી શુદ્ધ પ્રરૂપકની તે જે જે યતના તે પણ રૂડી રે.. - ૧૨