________________
ચઉગતિ વેલની સઝાય
૭૩૧ પરની દેવી દેખી પૃરઈ સુખ નહિં સંતોષ મહીયાં માટઈ દાસ કમારા હડઈ સદા સરેષ. ૧૧૫ પૂરી આય ઈસી પરિ આણિક દેવક ભવ અંત કરમાણી માલા અવ લેકી ખેદ કરઈ બહુ જત.. ૧૧૬ કિહાં એ દેવી કહાં એ વાવી કિહાં એ અમર વિમાન કિહાં એ ક્રીડાનાટક નિરખું કિહાં એ રયણ નિધાન... ૧૧૭ થાકઈ છ માસવાડા દહાડા ગયા ગયા હાખેદ ઈમ કરતાં અવકી જઈ જઈ સિઈ તિહાં સિઉભેદ.. ૧૧૮ માણસ તિરીય તણું ભવ દેખઈ ભાખઈ દુખમઈ બોલ ગર્ભવાસનાં દુઃખ દ્વડા નિખર આહાર નિટોલ... ૧૧૯ રાસભ થઈ નઈ ભાર વહીસિઈ હા હા કર્મ પરિણામ પૂરા પુણ્ય ન પાછલિ કીધાં તિણુઈ ગયું આ ઠામ.. ૧૨૦ જિન પ્રાસાદ ન કીધાં પૂરા નવિ દીધા બદાન પિષહ સામાયિક નવિ પાન્યાં ઘણું ન કીધું ધ્યાન... ૧૨૧ ઈદ્રી વિજય અધિક ન કીધાં સૂધા ને કરિયા યેગ કહીઈ દેલક દેખીસિંઈ. હવડાં પડિ વિગ.. ૧૨૨ આલસ આરતિ અધિકી આવઈ નાઠી રામતિરંગ કે વિવેકી સમક્તિધારી કરઈ સુકૃત નઉ સંગ... ૧૨૩ નદીસર વરિપત્ર સનાથિઈ સુધુ સમકિત ભાવ માણસ આયુ અમૂલિક બાંધી પાછાં ઠેલ્યાં પપ જે અજ્ઞાન કરી તપ આગઈ થયા અસુરા દેવ આસ પીયારી પરવસિ પાલઈ કરઈ અમરની સેવ... કલહ કરતા અંતે મરતા આરતિ ધ્યાન અપાર રયણ વિમાન યાવિ તરૂમેહઈ એકી અવતાર... પૃથ્વી વણસઈ પાણીના ભાવે લહી રૂલઈ અજ્ઞાન જન્મ અનંતસીપરિ પૂરિયા હજી ન આવઈ સાંન... રાજકદ્ધિ ભંડાર ભલીપરિ વિદ્યા ધરતાં વાસ નારી ભેગ ભલીપરિ કીધાં એહજ હજી અભ્યાસ... ૧૨૯સવ સંસાર તણાં સુખ દીઠાં બહુલાં લાધા માન જ્ઞાન વંતને વચને આવઈ - હજી ને ઉઘા(ઘ)ડયા કાન... ૧૩૦ ધાન માન ન ભૂખિઓ ભાઈ બહુલાં કર્મ કરેસિ ધરમ વિહેણાં તે હું નાહી- મુગતિ કિહાંથી હોસિ. ૧૩૧
१२
૧૨૭