________________
૩૫
૩૬
૩છે.
३८
સઝાયાદિ સંગ્રહ ગીત સરાગ સુહાઈ તૂહનઈ કાને ભરઈ કથીર નયણ નિહાળી નારી હરખિઉ અખિઈ તાતું નીર.. અગર કપૂર અનઈ કસ્તુરી મીઠા લીધા બંધ ત્રાંબાના રસ ના કે ઘાલઉ ઝાલઉ ઘાલી બંધ... ખાટાં ખારા કરી અથાણાં સુરણ આંબા શાખ. ત્રોડ જીભ કરી શતખંડે તેહના એહ વિપાક... અતિસુકુમાલ હાંસરૂ ભરીઈ કમલ કરી તલાઈ વજશિલા સઘલઈ કંટાલી તિહાં પછાડઉ સાહી... આહેડઈ આગઈ રસ કીધ8 લીધઉ બાંધિ પાસ ઘાલી જાલ ઘણું બી હાઈ મારઈ મન ઉ૯લાસિ... વેઝઈ મડી બાણ વિછોડઈ મડઈ મરડી કયા દુખ સહી સહી જઉ ભાગુ આવી લાગુ પાય... દસઈ આંગળી દાંતે દેતું
માં માં મારઉ સામી કૃપા કરઉ ગુરૂ આવર નાયક પીઠામ અતિ પામી.. વડીવાર હુઈ કઈ બાંધવા દયા કરઉ દાતાર વરસ તણી કેડે નવિ ભાજ ઉ કિમ સહીઇ એ માર... દીનદયામણે પાએ લાઈ માગઈ કે હું માન
હજી તેહનાં ચિત્ત ન ભીંજાઈ કીધાં કષ્ટ અજ્ઞાન... કરી કિલગલી પાલિ ફિરીયાં ધરીયા નિરય નિવામાં ખડખંડિઈ ખાલ વિછેડી નીલાં લેઈ વાસી... ઉપરિચૂના વૃરી પૂરી
વલી પરેઈ સલિ ઉછલઈ આકશિ કુરંતુ
પડતાં ધરઈ ત્રિસૂલિ.. આણી ભાસડિમાંહિ ઘસે લઈ બેલિઈ તાતઈ તેલિ ઘણને ધાએ ઘણી પરિકૂટી કરઇ તિવારઈ ગેલિ. ઈસિઉ કરી કે ભાગુ ઇતુ ધાઈ બીજોરૂ પનરે ભેદે પરમાધામી હાદાર વલી અને .. ત્રીજી નરગ લગઈએ આવઈ આધા માંહોમાંહિ વઈરી વઢતા તિહાં પહેતા દીઠઉ તે ન સુહાઈ. દેખી શ્વાન અનેરા ઉડઈ કે ધતણુઈ બલિ કાલ તીણ પરિ ધસઈ ઘુંઘુતા મારિ કરઈ વિકરાલ.. વયર સંભારઈ વલી વિશેષિઈ કરઈ નવાં હથીયાર કાતી સીગિણે બાણ કટારી ભાલા મગર સર... ફરસી પટી ઘણું દંડાયુધ યુદ્ધ કરઈ ગ્રૂઝાર બલવ ત્તર બીજાનઈ પહુંચઈરાજ નદી આધાર...
૪
૪૫