________________
૭૨૫
ચઉગતિ વેલની સજઝાય તે લેઈ નઈ તાતઈ તેલિઈ કુંભમાંહિ પચાવઇ વલી વિશેષ સૂલી ઉપરિ પરવસિપણઈ નચાવઈ... કેઈ નથી જે કરતાં વાઈ વલી પચાર પાપી જીવ શરીર સવાદિઈ ખાતુ કાં રે કુલાં કાપી... આપી થાપી ણિત ઉલવતુ લવ, કૂઠા બેલ પરની પીડા હરખ ધરંતુ નીઠ રહઈ ઈનિ ટેલ.... પરનારીસિઉ રંગ ધરી નઈ પરધન ખાધાં પૂરા કેધ માન માયા મદ ભઈ કીધાં કમ ઘણેરાં. કરિઉ આપણું ભેગવિ ભેલા કેહઉ દોષ અમ્હાર પાપતણુઉ તઈ તરૂઅર વાવિઉ સફલ ફલિઓ તેતા હાર?... દસિઉ ભણનઈ વલી ઉદીરઈ કરઈ વેદના ગાઢી છેદી છેદી નાર એપવઈ માંસ મહિલું કાઢી. પંચ જયણ સઈ ઉચઉ ઉડઈ દુકિખાઈ તિવાર જીવ કાગઈ થઈનઈ ઉપરિ કરાઈ કરઈ નારકી રીવ.. વાઘ સિંઘરૂપિઈ થઈ આવઈ પડતાં મેહલઈ થાપ તાણીનઈ સંઘળી નસ ત્રેડ પરવસિ તૂ તે પાપ.. નાસી અસિવન માંહ પઈસઈ દી સઈ દુકખ ઉદીરણ પાકુડી લઈ ગલે ગાઢેરૂ દેખાઈ દુબલ ક્ષીણ... ભૂખ અનંતી તરસ અત તી આહાર જિમિઉ અંગાર અતિ દુર્ગધ અનઈ વલી ખારી કર્કશ કઠિન અપાર.. સીસ કસુલ અનઈ જર પીડા રોગ ઘણું ઉપજાવઈ અતિ આરડિ કરતાં દુખિઈ તુપરિપાક ન આવઈ... પીડા કરી વિદઈ પછઈ નખર સદાની હાર કઉહ્યું સદા શરીર નિહાલી વેઈ દુકમ અપાર.. તરૂઅર હું તો પાન પડઈ તે ખડગ થઈ નઈ વાજઈ હાથ અનઈ પગ છેદી મુકઈ સંધિ સવે તું ભા જઈ... રીવ કરંત જઉ તે નાસઈ પાસઈ પરમાધામી મઉડઉ મોહરા સીહ ન છુટઈ પાપતણું ફળ પામી... અગનિ પ્રજાલી ઉંધઈ માથઈ ઉપર બાંધઈ પાય દુકખ અનંતા કે'તાં કહીઈ જે જાણુઈ જિનરાય.. રાત્રી ભેજના કરિઉ સંભારી કીડી પ્રમુખ મરી સીવી હોઠ અને મુખ બુરિઉં ગાલે ઉદર કરીઈ... પર નારીનાં પાપ કરિયાં તઈ અગનિ પુતલી આણ આલિંગન આવી દે વારઈ ઈસિલ કરી તે જાણઈ..