________________
૭૨૪
સજઝાયાદિ સંગ્રહ B ચઉગતિ વેલની સજ્જાય [૮૬૯ દેવ દયા પર નમીય નિરંજન સજજન જોઈ વિચારી વિષય કષાય થકી મન વારી આપણ પે સંભારી.. કિહાંથી આવિ8 કિહાં તું જાઈસિ થાઈસ કેહવઉ પ્રાણી ! એ સંસાર પરાભવ પેખી જેઉ ચેતના આણ.. મમતા માયાસિઉં મન વાસિઉ કરઈ કષાય કલોલ સંયમ શીલ પરિઉં વીસારી માંડિઉ ઘરિ દંદેલ. લક્ષ ચઉરાસી યાનિ ભમતાં . માણસનું ભવ લાઉ એકસદા જિન વાણી વિચારી કાજ આપણઉ સાઉ... કર્મ કઠેર કરતા હેસિઈ નરગ તણી ગતિ ભાઈ પરમાધામી ક્ષેત્ર વેદના કિમ સહવાસઈ લાઈ.. માંહોમાંહ વઢઈ તે વયરી કરઈ કષાય ઘણેરઉ કેડિ અસંખ્યા વીસ પહુંચઈ વચ્છ દેહિલઉ ફેર.. ટાઢી નિઈ જઈ અવતરીઓ રહઈ બળતી ભૂમિઈ તાતી તીક્ષણ સુચી ઉપર પગ મૂકતાઈ મઈ... કુડિયાબંધ કડેવર પાઈ રહવું કચરા માંહિ ખાર જલંતા જઉ સિરિ લાગઇ ઉઠઈ અધિકે દાહ.. ઘર અંધાર ન વાર લગારઈ સાર કરઈ નવિ કઈ પરમાં ધામી આવી પોકાઈ તિમ તિમ દુખિઈ રેઈ. વિતરણું નઈ વાહ પ્રવાહિઈ કરઈ કુતૂહલ ક્રીડા તાતાં તરૂઆં નીરિ ઝબેલઈ સહઈ નારકી પીડા. ધગ ધગતી લેઢાની બેડી ખેડી આવઈ પાસઈ તિહાંના દાધા ચકઈ ચિંતવી ટાઢેરૂં ઈહાં હેસિઈ... ગાહેરા પરજલી આ પાસઈ વેલના ઢગ મેટા તાતામાંહિ પઈડા પીડઈ શરસા વલઇ પંપોટા... નાસી પરબત ગુફામાં પઈસ વજશીલા સંમહિ અગનિવણું દેખીનઈ દીણ પડઈ પીતકી મેહિ. ધરી ધૂસરઈ તાતઈ ખેડઈ ડઈ ભારિઈ અંગ રીવ અતીવ કરંતા દેખી પેલાનઈ મનિરંગ... ભારિઈ ભાગુ જ ન વિતાણુઈ લેઈ ઘાલઈ ઘાણઈ પીલી પીલીનઈ રસ કાઢઈ કુણુ કહી તે જાણુઈ... ઉભઉ રાખી મુખ ભાખી કરવત દીઠ કપાલિ કાઠતણી પરિ છેદી પાડઈ કરઈ જઈ ફલિ...