________________
૭૨૭
ચઉગતિ વેલની સજઝાય નિરાધાર તે નરગિં વસતા કરી કથુઆ રૂપ બીજાના તનમાંહિ પઈસઈ દારૂણ દુકખ સ્વરૂપ.. એક એક ઉપરિ અતિ કેવી સદા વિરોધી સૂર ઢીંકા પાટુ વઢઈ ચપેટા છુટાં નાખઈ તીર... નશ્યાવાસા લાખ ચઉરાસી સુણતાં દિઈ સંતાપ ભગવતાં ભારે દુકખ હેસિઈ તું પરિહરીઈ પાપ. પંચ પ્રમાણિઈ નરકાવારી નરગ સાતમઈ જાણિ ક્ષેત્ર વેદના ટાટી અનંતી દુકખ અનંતી ખાણિ અઉડ કેડ સૂલે સિ, વિધિઉ હુન્હા વજ સમાણુ રોગતણ બહુ કેડિ વિગેઈ પટું કાય પ્રમાણ. તંદુલ મચ્છ તણુઉ ભવ પામી પહુંચઈ પહિલઈ ઠામિ બાસઠ સાગર કાલ પહુંચઈ તાઢિ ચડઇ તસ નામિ.. મિથ્યાતી અજ્ઞાન પ્રભાવિઈ કર્મ કરઈ બહુ ભi પરપીડા સિઉ આદર આણી ઈદ્રી પિષઈ ર ... માંડિ યાગ પસૂનઈ મારઈ આમિષ કરઈ આહાર આરંભી નઈ આરતિ યાનિઈ નહીં પરિગ્રહ પાર કુર પરિણામ કરઈ ગાહેર રૌદ્ર દયાન સિઉ રંગ નયણે મઈ પરલેક ન દીઠe ખાધું પીધું ચંગ.. વરત લેઈ નઈ ભાંગી ભારે ભાખઈ વલી ઉસૂત્ર લેશ્યા કાલી બંધ અનતુ એહવું જીવ ચરિત્ર
એહવા કરમ કરીનઈ આવ્યા આપણિ નરગ મઝારિ દેષ આપણુઉ કહિનઈ કહીઈ ખમીનઈ પડું તુ પાર ઉપશમ આણનઈ અહીયાસઈ સમક્તિ લહઈ (સુ)સજાણ શુભ યાનિ બહુ કમ ખપીનઈ પામઈ શમરસ પ્રાણ.... માનવ જનમ અપૂરવ પામી વહઈ જિસેસર આણ સંયમ શીલતણુઈ પરભાવિઈ તે પામઈ નિરવણ જે મિથ્યાત મહાવિસ ધારિઆ સરિયા કર્મ પ્રણામિ બંધ કરી તે બહુલા પ્રાણિ દુઃખીયા તીણઈ ઠામિ. અસુભ કરમ અધિક ઉપરાઇ ' આવ્યા તિરીય મઝારિ પાપ કરી નઈ પાછા પડીયા રડવડીયા સંસારિ... વસઈ નિગોદ અનંતાં પુદ્ગલ જે વિવહાર વિહીન સતર વાર ઉસાસામાંહિં મરણ કરઈ દુકખ દીન.
છે
.