________________
ષણની સઝાયા
છી ઘડપણી સજ્ઝાયા [૮૬૨]
3
ઘડપણ ! તું(કાં) આવીયા રે, તુજ કાણુ જુએ છે વાટ; તુ' સહુને અળખામણેા રે, જેમ માંકડ ભરી ખાટ. ૨. ઘડ ગતિ ભાંજે(ગે) તુજ આવતાં રે, ઉદ્યમ ઉડી રે જાય; ક્રાંતલડા પણ ખસી પડે રે, લાળ પડે મુખમાંય રે. ઘડ મળ ભાંગે આખા તણુ રે, શ્રવણે સુણ્યુ નવ જાય; તુજ આવે અવગુણ ઘણા રે, વળી ધોળી હાવે રામ રાય રે. ઘડ૦ કૈડ દુ:ખે ગુડા રહે રે, મુખમાં ધાસ ન માય; ગાલે પડે છે કરચલી રે, રૂપ શરીરનુ જાય રે. જીભલડી પણ લડથડે રે, આણુ ન માને કાય; ઘરે સહુને અળખામણા રે, સાર ન પૂછે કેાય રે. દીકરા સહુ નાશી ગયા રે, વહુઅર દે છે ગાળ; દીકરી ન આવે હુંકડી રે, સબળ પડયા છે જ‘જાળ રે. કાને તા ધાકા પડી રે, સાંભળે નહીય લગાર; આંખે તેા છાયા વળી રે, એ તે દેખી ન શકે લગાર રે. ઉખરા તે ડુંગર થયા રે, પાળ થઇ પરદેશ: ગાળી તે ગગા થઈ રે, તમે જુએ જરાના વેશ રે. ઘડપણ વહાલી લાપશી રે, ઘડપણ વહાલી ભીંત; ઘડપણ વહાલી લાકડી રે, તુમે જુએ ઘડપણની રીત રે. ઘડપણ તુ અકહ્યાગરો રે, અણુતૈયે મ આવેશ; જોબનિયું જગ (મુજ) વાલહું રે, જતન હું તાસ કરેશ રે. ફટફટ તું અભાગીયા રે, ચૌવનનેા તુ કાળ; રૂપ રગને ભાંગ(જ)તે રે, તુ હેાટે ચંડાળ રે.
i
નીસાસે ઉસાસમે રે ઘડપણ કાં તું સરજીયા રે
દૈવને દીજીએ ગાળ લાગ્યા માહુરે નિલ!ડ રે હું તુજ કરૂ રે જુહાર જાણજે તાસ વિચાર રે તુ' તા દૂર વસાથ રૂપવિષય ગુણ ગાય રે
ઘડપણ તું સદા વડે રે જે મેં કહી છે વાતડી રે કોઇ ન વ છે તુજને રે વિનય લિ૪ચ ઉવજઝાયના ?
ઘડ
ઘડ
ધડ
ઘડ
૩૧૯
૪
૫
ઘડ ૮
14
૬
ઘડ ૯
2
જ
ઘડ ૧૦
.
ઘડ ૧૧
ઘડ૦ ૧૨
૧૩
૧૪