SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ સજઝાયાદિ સંગ્રહ ક બૌતમ સ્વામીની સજઝા ૬િ૦ - વીર જસર ચકવીસમો પ્રથમ શિષ્ય તસ ભાવે નમે શ્રી ગૌતમ નામૈ ગણધાર સકલ લબ્ધિત ભંડાર ગૌતમ ના સઘલી સિદ્ધિ ગૌતમ નામ હવે વૃદ્ધિ ગૌતમ નામૈ મામૈ ભૂપ ગૌતમ નામે સુંદર રૂપ ગૌતમ નામે પ્રગટે ભાગ ગૌતમ નામે બહુ સૌભાગ ગૌતમ નામે નવે નિધાન ગૌતમ નામે કેવલ નાણ મયગલમત્તા બહુમદઝરે જિહાં હયવર હિંસારવ કરે એહવું રાજ્ય લહે નરજેહ ગૌતમ સમરે અહનિસ તેહ - વસ્ત્ર વિભૂષણ અતિ હે ઉવંગ વલી ઘરમાંહિ ઓચ્છવ રંગ સહુ એ માને ઠામઠામ જે સમરીજે ગૌતમ નામ છે મિત્ર કલત્ર પુત્ર પરિવાર સેવા સારે ભક્તિ અપાર જે ગુરૂ ગૌતમ આરાધીઈ ઇમ ત્રિવિધિ સુખ સંપત્તિ સાધીઈ ૬ - સાલ દાલ માંહે વૃત ધણ એવી ભેજન સેહામણું ઉપર લહઈ ફેફલ પાન જે કીજે ગૌતમને ધ્યાન - તું મુઝ સંકટ સઘળા ચૂર વલી મનવ છિત સંપત પૂર - તું જ ઇન્દ્રભૂતિ ગણધાર તાહરે નામે જય જયકાર.. સુપરભાત ગૌતમ મન ધરે પૂજા સેવા એહની કરે સુધન હર્ષ પંડિત કહે સુણે શ્રી ગૌતમને મહિમા ઘણો [૮૬૧] હે ઈંદ્ર ભૂતિ ! તાહિરા ગુણ કહેતાં હરખ ન માયા હે ગુણ દરિયા ! સુરવધુ કર જોડીને તુમ ગુણ ગાય જે શંકર વિરંચીની જોડી વળી મોરલી ધરન વિ છે.ડી તે ઇનજી સાથે પ્રીતિ જોડી... હે ઇંદ્રભૂતિ ૧ વેદના અર્થ સુણી સાચા, વીરના ચેલા થયા જાચા કાઈ લબ્ધિએ ન રહ્યા કાચા. - ૨ પરિગ્રહ નવ વિધના ત્યાગી તુમચી જાગરણ દશા જાગી ધમ ધ્યાન શુકલ ધ્યાનના રાગી.. - ૩ . અનુગ ચારના બહુજાણ તેણે નિમલ પ્રબલ તુજ નાણ અમૃત રસ સમ મીઠડી વાણુ.. . ૪ - જે કામપને રમવા દી ત્રણગતિ ત્રિવટે તેહ પડી તે રમણ તુજને નહિં નહી . . ૫ અતિ ભારણ દશા જ્યારે જાગી ભાવઠ સઘળી ત્યારે ભાગી કહે ધમછત નાબત વાગી... . ૬
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy