________________
ગૌતમસ્વામીના વિલાપની સજઝા... ચંદન બાળ રે અડદના બાકુળ રે પહિલાગ્યા તમે સ્વામ તેહને કીધી રે સાણીમાં વહી રે પહોંચાડી શિવ ધામ. આધાર૦૯ અજુન માળી રે જે મહા પાતકી રે કરતે મનુષ્ય સંહાર તે પાપીને પ્રભુ તમે ઉદ્ધ રે કીધે ઘણે સુપાય... . ૧૦ જે જલચારો રે (નંદજલચર હતે એક દેડકે રે તે તુમ ધ્યાન સહાય
હમ વાસી રે તે સુરવર કીયે રે સમક્તિ કેરે સુપાય.. - ૧૧ અધમ ઉદ્ધાય રે એહવા તે ઘણા રે કહું તસ કેરતા રે નામ માહરે તારા નામને આશરે રે તે મુજ ફળશે રે કામ... - ૧૨ હવે મેં જાણ્યું રે પદ વીતરાગનું રે જે તે ન ધ રે રાગ રાગ ગયેથી ગુણ પ્રગટયા સવે રે તુજ વાણી મહા ભાગ.. , ૧૩. સંવેગ રંગી રે ક્ષેપક શ્રેણીએ ચડયા રે કરતા ગુણનો જમાવી કેવલ પામ્યા રે લેકા લોકના રે દેખે સઘળા રે ભાવ. ૧૪ ઈદ્ર તિહાં આવો રે જિન પદે ટે) થાપીયા રે દેશના દીયે અમૃતધારા પષદા બોધી બૂઝી) રે આતમ રંગથી રે વરીયા શિવપદ સાર.. - ૧૫.
તે સ્યુ પ્રીત બંધાણી જગતગુરુ તેચ્છું પ્રીત બંધાણી વેદ અરથ કહી મેભા મનકું છિન મેં કીનો નાણી જગતગુરુ. ૧ બાલગપરે મેં જે જે છે તે ભાગે હિત આણી મુઝ કાલાને કુણ સમઝાવે તે બિણુ મધુરી વાણું , ૨ વયણ સુધારસ વર શિવ સૂધા પાવના ક્ષેત્ર સમાણી નર કિરત પ્રમદા બોધિ દતે શમ કેન વખાણ .. . કિસકે પાંઉ પરૂં અબ જાઈ કિસકો પકડું પાનિ કોણ મુઝ ગેમ કહી બેલાવે તે બિન ગુણમણે ખાણી. . ચૌદ સહસ અણગારમાં મોભી કીને કાહુ પિછાણી અંતિમ અવસર કરૂણા સાગર ઘરે ભેળે જાણિ. અયવંતે મુઝ સાથે આ રમતે કાચલિ પાણી કેવલ કમલા દિન ઉસકું ઝહે કિરત નહીં છે.નિ... . ૬. કેવલ ભાગ ન માંગત સાંઈ રતન છે તાણી વીચમાં ઠેર ગયો શિવમંદિર લોકમાં હોત કહાણી... . સામિ ! કછુ ખિજમત મેં કીનિ તાકિ આઈ કમાણી સામિ ! ભાવ લહે સે સેવક આઈ વાત નિદાની.. વીતરાગ ભાવે ચેતનતા અંતરમૂરત ઠેરાણી ખિમા વિજય જિન ગેયમ ગણધર ત સંત મેલાણી....