________________
ન902
સઝાયાદિ સંગ્રહ
સન્મુખ આ નવિ લીયે રે મુદ્રિકા ભેદી દેતા સલુણ મિડી માળને વજીએ રે નિર્બળ એ બળી લેત.. - ૭ બે સ્વામીને આહાર જે રે એક નિમંગે જેહ મુનિ આગમન જાણકે રે હાંડી પૂરત તેહ... સેળે ઉદ્ગમ દોષ એ રે ગૃહી હાથે જે હોય ઉત્પાદનો સળવળી રે વજે તે મુનિ સેય... બાળકને રમાડકે રે
દૂતીકર્મ બળિ હેત તિષ નવિ પ્રકાશીએ રે જતિ જણાવી ન લેત... - દીનપણે નવિ લીજીએ રે વૈદ્યક નવિ કરતા ક્રોધ માન માયા કરી રે લેભ વળી તેમ હરત... પૂરવ પછી સંસ્ત રે જ્ઞાન ભણાવી ન લેત મંત્ર ચૂર્ણ વળી વજેવા રે જેગ મિલાઈ પાદપ... મૂલકમ ગર્ભપાતને રે
એ સેળે ઉપાદ શંકા ઉપજે અહિારમાં રે ખરડત સૂચિત હાથ.... સચિત્ત વસ્તુ પર મૂકીને રે વળી સચિત્ત ઢાંક • બીજે ઠામ સંહારકે રે અંધ પ્રમુખ જે દેય....
સચિત્તચિત્ત જે એકઠો રે તે આહાર ન લેય શિસ્ત્ર નહિં જે પરગમ્ય રે ભૂમિ લિપ્ત તત્કાળ.. નીચે નાખતે જે દીયે રે તે આહાર ન લેત સાધારણ દશ દોષ એ રે સર્વ બેતાલીસ ચેત દેષ વળી પાંચ જાણજો રે માંડલીના જે હોય સંજોગ મીલાદર ખાતે રે અપ્રમાણ વળી જોય.. સ્લિાધા નિંદા કરી ખાવો રે કારણ વિણ આહાર કરત..
એ સુડતાલીસ દેષ છે રે જે શુદ્ધ પંથ મુનિ ચરંત.. સંવત ઓગણીસ સય ભલો રે ઉપર તેરહ વર્ષ ફાગણ સુદિ દ્વિતીયા દિને રે મુજ મનમે બહુ હર્ષ. . ૧૯ કળશ એ દેષ સુડતાલીસ નિરખત ટાળતા જે મુનિવરા સુગુણ સંચત પાપ વેચત ખપ શુદ્ધ પિંડ જે કરી વ્રતરા ૪ મુનિર પિ હરખખિત દધિખંડિત નિશા કરા એ દોષ વજિત સિદ્ધગજિત સંયમે વૃદ્ધિકરા...