________________
Go?
૧૨
- ૧૩ :
ગોચરીના ૪૭ દેશની સર્જાયે કરૂણા કાર્મિણિ કેલિડર વિજજા વલી કંદ ભવિયણ વંછિય કમ્પતરૂ સિરિ જયચંદ મુણિંદ.. ભુવણ સુંદર સૂરિ ગુરૂ
જગ પર જિણ સુંદર સુરિદ તવગછ મંડણ એ સુગુરૂ નંદઉ જાં રવિચંદ. ધય ગુરૂનામાવલિ સયલ મહિયલ જિણ સાસણ ઉજજોએકર જો ઝાઈ અણદિણ ભાવ ધરે વિણસે નર પામઈ સુહપવર.... ૧૪
ગૃહસ્થાવાસમાં પણ કર્મ યોગ અને ગુણને લીધે મુકિત મળે તેની [૮૪૪ તે ગરૂઆ ભાઈ તે ગિફઆજે બેલ ન બેલે વિરૂઆ રે તસ ઘરે આવે સેવન ચરૂઓ ફલવંતા સુર તરૂઆ રે, તે ગિરૂઆ૦ ૧ છતી શકો જે દીયે ધન દાતા પરરમણ નવિરાતા રે અહ નિશ પામે તે સુખ શોતા ધન ધન તેહની માતા રે.....૨ જે મન શુદ્ધે કરશે કિરિયા તે તરશે ભવ દરિયા રે શીયલ ગુણે કરી જે નર ભરીયા પાપ થકી એાસરીયા રે.. .. જે નર જિનવરને આરાધે મુનિજનને ન વિરાધે રે અહનિશ નિજ આતમ હિત સાધે તેહતણું ગુણ વાધે રે... જે નર(મન) મદ મચ્છર નવ આણે જે પરંવેદના જાણે રે તે પહુચે ઉત્તમ ગુણ ઠાણે કવિજન તાસ વખાણે રે... ૫ જે નર ખીજાવ્યા નવિખીજે ઉપશમ રસમાં ભીજે રે લબ્ધિ કહે તસ સેવા કીજે તેહના પય પ્રણમોજે રે.. . ૬
ગોચરીના ૪૭ દેશની સઝા ૮૪૫] દેવ આહારના સાંભળો રે મુનિ ટાળે જેહ નામ સલુણા આધાકર્માદિક કહયા રે પૃથક પૃથક તહ જાણ... . આરંભ કરી ષટ્ કાયને રે મુનિ અર્થે નિપજાય આધા કમી તે કહે રે મુનિ ત્રિષિધે નહિં ખાય... નામ લેઈને જે કીયે ? તે ઉદ્દેશક આહાર શુદ્ધ શુદ્ધ મિલાયકે રે પૂતિકર્મ તે વાર... ગૃડી યતિ અર્થે નીપજે રે મિશ્ર દેષ તે જાણ સાધુ અર્થે સ્થાપીયો રે ઠવણું દોષ તે જાણ.. આઘા-પાછા પ્રાહુણા રે કરતાં પ્રાભૃત હાય પ્રકાશ કરી અંધારમાં રે પ્રાદુષ્કૃત તે જેય... મૂલ્ય લઈ દીએ સાધુને રે વળી ઉધારે આણ અદલબદલ કરી જે દીયે રે તે અકલ્પિત જાણુ...