SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Goo સઝાયાદિ સંગ્રહ સગવીસમ આવર્ત અવસર એ સીસ ન ફરસે કરે ઈમ અટ્ઠાવીસમ દૂષણે વંદન અક્ષર એાછા ભણે... ૧૫ . ગુણ તીસમ વંદણુ ઉપર મથએ વંદામિ કરે મુક નામ દૂષણ તીસમેં આલાવા અણ ભણત નમે. ૧૬ મોટે સાદ આલાપ કહે નમતે ઈસ મતે વહે રજોહરણ ભમાવતે જેહ વાંદે બત્તીસમો કહે તેહ. - એહ સંક્ષેપે કહો વિચાર વિસ્તર પ્રવચન સાર ઉદ્ધાર વિધિસી જે ગુરૂવંદન કરે તેહ ભાવિક ભવસાયર તરે... ૧૮ શ્રી ચિંતામણિ પાસ પસાય એ અધિકાર કહ્યો ચિત્તલાય - વાચક અમૃત ધમ ગણેસ ' સીસ ક્ષમા કલ્યાણ જગીસ. ૧૯ | ગુર્નાવલીની સઝાય [૮૪૩] ગાયમ ગણહર સિરિ સુહમ જ પમુહ મુણુંદ વદિએ વંનિસ સૂરિવર તવ ગચ્છ ગયણ દિશૃંદ સુવિહિના મગ્ન પયાસકર સૂરસર જગચંદ દુક્કર તવ ગુણ લદ્ધ જસ સિરિવિંદ મુણિંદ. વંદ વિજાણંદ ગુરૂ મયનું નવ જલ વાહ ભવિયણુ પંકય સૂર સમ ધમ્મ ઘેસ મુણિનાહ... સિરિ સેમપહ સુરિવર સોમ સમજજલ કિત સિરિ વિમલ૫હ સરિય આરાહઉ બહુ ભત્તિ... પણુમઉ પરમાણુંદ ગુરૂ બહુ વિહ ગંથ સુજાણ પઉમતિલય ગુરૂ સિ કિરણ નિમલ ચરણ પહા. પતિ બહિય બહુ દસ જણ સેમ તિલય ગુરૂચંદ પણમઉ ભાવિયાં સયલ જગિ સુપસિદ્ધ જિમ ચંદ અમિઉ મહુર દેસણ વયણ સિરિચંદ શેહર પાય જયાણુંદ ગુરૂવર નામ દેસણ રંજીજજ રાય. ગચ્છનાયક જગ પર સાર દેવ સુ દર સૂરિ - ભવિયાં વંદઉ સુદ્ધ મણિ પાવ જાઈ જિમ દુરિ.... સિરિ નાણુ સાવર મુણિંદવર વિસમ રસ ભંડાર વાઈ ગંજણ મઈ નિલ કુલમંડણ ગુરૂરાય... લકખણ છંદ પમાણ નિહિ સિરિગુણ શ્યણ મુર્ણીસ સિરિ સોમ સુંદર સૂરિ ગુરુ પૃર સંઘ જગીસ.... સજજન મણ આણંદ કર સાહુ યણ સુરિદ વિજજ તજિજય દેવ ગુરૂ મુણિ સુંદર ગુરૂ ચંદ..
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy