SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ?? ? ગુરૂની-મુરૂમહાભ્યની સજા ૬૯૭ તરણ માંહઈ જિમ ધૃતનું કારણ બાલજણ નવિ જાણઈ ગીતારથ તે પરે પરે પ્રીછવઈ સુખઈ ચિત્તમાં આઈ રે..ભવિકા ૫ નરગ તણાં જિમ નિમિત્તપેલે પાપી પરદેશી બળીઓ એકાવતારી પણું જેણઈ કીધું જે ગુરૂ કેશી મળીએ રે . . ૬ વિનય-વિવેક જે પૂરણ નાણ ગુરૂકુલ વાસઈ લહઈ ચંડરૂદ્ર ચેલાની પરઈ મહી જિમ શિખા સહીઈ રે.... ૭ પંચ સઈ પરમાનંદ પામ્યાં સુણતાં જિનાગમ વાણું પુલિંદ સરીખા પાવન હુઆ જો મિલા કપિલ નાણું રે... - ૮ પાલક પીલઈ ઘાણઈ ઘાલી અશુદ્ધ નિમિત્ત પણ એહવા સુખ તહાં જુ(y)ઓ કેહવાં રે...,, ૯ સમકિત દાયક સુદ્ધા કે વાહક ગુરૂ ગીતારથે મેઢી તે આલંબન અસુધનઈ ટાલી ચઢાઈ ગુણની સેઢી રે... ગુરૂ અવહેલી અવિનીત આતમ તેહનઉ ન લી જઈનામ હેલણ ખીસણ ઈહાં બહુ પામઈ પરભવ દુરગતી ધામ રે... એમ જાણી ગુરૂ આણ રહસઈ રિદ્ધિ કીરત તસ ઝાઝી વીર વચન વિચારી વિચરઈ તે હેઈ ગુણને માઝી રે.. - ૧૨ રાગ-દ્વેષ ટાલિ ગુણ સાલિ કાલ જોઈ ગુરૂ સે વિશુદ્ધ કહઈ ગુરૂચરણઈ રહેવું એ અપૂરવ મે રે. . ૧૩ [૮૩૮ વસ્તુગતે વસ્તુ લક્ષણ ગુરૂગમ વિણ નવિ પાવે રે ગુરૂગમવિણ નવિ પાવે કેઉં ભટક ભટક ભરમાવે રે... વસ્તક ૧ ભવન આરીસે શ્વાન કુકડા નિજપ્રતિબિંબ નિહારે રે ઈતર રૂપ મનમાંહે વિચારી મહાનુદ્ધ વિસ્તારે રે... , ૨ નિર્મળ ફટિક શિલા અંતર્ગત કરિવર લખ પર છાંદી રે દર્શન તુરાય અધિક દુઃખ પાવે દ્વેષ ધરત દિલમાંહી રે.. . સસલે જાય સિંહકું પકડે દૂજે દીયે દીખાઈ રે નિરખ હાર તે જાણ દુસરે પડયે ઝંપ તિહાં ખાઈ રે.. . નિજ છાયા વેતાલ ભરમ કર ડરત બાલ દિલમાંહિ રે રજજુ સર્પ કરી કેઉ માનત જૌ સૌ સમઝત નાંહિ રે... • ૫ નલિની ભ્રમ મર્કટ મુઠી જિમ જમવશ અતિ દુઃખ પાવે રે ચિદાનંદ ચેતન ગુરૂગમવિણ મૃગ તૃષ્ણા ધરી ધાવે રે. ૬
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy