________________
૬૯૮
સજઝાયાદિ સ ગ્રહ,
૮િ૩૯ અવધૂ! મેં જોગી ગુરૂ મેરા ઈનપદક કરે રે નિવેરા... અવધૂ. તરૂવર એક મૂલ બિન છાયા બિન ફુલે ફલ લાગા શાખા પત્ર નહિં કુચ્છ ઉન અમૃત ગગને લીગ... તરૂવર એક પંખી દેઉ બેઠે એક ગુરૂ એક ચેલા ચેલેને જુગ ચુન-ચુન ખાયા ગુરૂ નિરંતર ખેલા.... ગગન મંડલમાં અધબિચ કુવા ઉહા હે અમીકા વાસા સસુરા હેવૈ સે ભરભર પી નગુરા જાવૈ પ્યાસા... ' . ગગન મંડલમેં ગૌઆ વિયાણ ધરતી દુધ જમાયા માખન થા સે વિરલા પાવે છાસ જગત ભરમાયા. થડ બિન પત્ર પત્રબિન તુંબા બિન જીભા ગુણ ગાયા ગાવનવાલેક રૂપ ન દેખા સુથરૂ સે હી બતાયા. ૫. આતમ અનુભવ બિન નહી જાને અ કર જોતિ જગાવે ઘટ અંતર પરખે સે મૂરત આનંદઘન પદ પાવે. .
* ગુરૂની ૩૩ આશાતના વવાની સજઝાય [૮૪૯] સદ્દગુરૂની કરીયે સેવના ટાળી તેત્રીસ આશાતના ઉઠ હાથ અવગ્રહને વાસી આગળ પાછળ ને બેહુ પાસિ... ૧ ચાલત બેઠક ઉભું રહે નવ આશાતના વિકત્રિકલહે બહિ ભૂમિ લિયે પહિલવારી એક ભાજને આચામનિવારી ૧૦ ૨. આલેયે પહેલાં ગમણા ગમણ ૧૧ બોલાવ્યા ન દીયે પવિયણ ૧૨ ગૃહીને પ્રથમ સંભાષણ કરે ૧૩ ગુરૂ વિણ ભિક્ષા લેયણ કરે ૧૪ ગુરૂને કહ્યા વિણ અપરનાં દીયે ૧૫ તિમ દેખાડે નિષ્ફર હીયે ૧૬ ખાસ્ય કેતલું એક એ છે બહુ ૧૭ ખાદ્ધ કહી જે સરસ લિયે લ૧૮૪ નિશિ બેલા ઉત્તર નવિ દીયે ૧૯ અથવા ઠામે બેઠે દીયે ૨૦
ટું મ્યું ૨૧ તું તુંકારે કરે ૨૨ કર્કશ મેટ સ્વર કરી વાઢે)૨૩ ૫. લાભ અછે તે તુમ હીજ કરે બીજા બહુ છે તે ચિત્ત ધરે ૨૪ કથા કહેતાં દુમણે થાય ગૃહી શીખો પણ અહને ન કહય ૨૫ ૬. અર્થ પૂરણ સાંભરતું નથી અથ કહે હું ઈમ અવિતથી ૨૭ હમણાં છે ભિક્ષાને કાળ ઈમ કહી ભાંજે પરિષદ બાળ.... ૭ આપ ડાહપણ દેખાડવા ભણી વચમાં ભાખે જે અવગુણ ૨૮ વિચમાંહિ વળી કરે વ્યાઘાત ૨૯ કરે તજના કરતાં વાત... ૮ "ગર ઉપગરણ પગે સંઘટે • ઉચ્ચાસન૩૧ સમ આ સન૩૨ વટે ગુરૂ બેસણે બેસઈ તેત્રીસ ૩૩ આશાતના વર સજગીશ. ૯.