________________
ગુરૂ. ૧૫
૬૬
સઝાયાદિ સંગ્રહ બારે સરખી ગુરૂતણી એ આણુ અસેસ મુક્તિ મંદિરમાં જેહથી લહીયે પરસ. તેરસ આગમ ફલત
જાણે ગુણખાણ ગુરૂ આણ જે શિર ધરે જિમ પંથક જણ ચઉદસ વિદ્યા ગુરૂ વિના સફલી હોય કેમ ગુરૂ પ્રસાદે તે ફળે નાગાર્જુન જેમ પૂનિમચંદ પરે ભલી કીતિ તેહ લહંત મન-વચ-કાવાએ કરી
જે ગુરૂઆણ વહંત ઈમ જાણી ગુરૂ સેવીયે
વહી ગુરૂ આણ ગુરૂ પદ પંકજ સેવતા લહીયે કેડિ કલ્યાણ શ્રી તપગચ્છ ગણગણે વર સૂર સમાન શ્રી વિજયપ્રભ સૂરીસરૂ સાચો યુગહ પ્રધાન એહવા સદ્દગુરૂ સેવીયે ધરી અવિહડ પ્રેમ જ્ઞાન વિજય બુધ રાયનો સીસ નય કહે એમ..
[૮૩૭] સુધારસ મુનિવર (જિનવર) સદા જિમ પખર વર મેહ પહાણ સરીખા પ્રાણીનઈ પલવ આણુઈ જેહ... વિદ્યા સાધક પરિ કરઈ ત્રિકરણ ગુરૂની સેવ સુર-નર–શિવ સુખ નઈ લહઈ ઇમ કહઈ જિનવર દેવ. ૨ ઈચ્છાઈ અવિનીત વલી નવિ માનઈ ગુરૂ આણ ભવ સાયરમાં ખુંચતાં
તેહનઈ કહા કુણ ત્રાણ ૩ ગુરૂ સુશ્રુષા સઘલઈ કહી લેક-કેસર ભાષ્ય ટીકા-ચૂર્ણિ-ભાષ્ય પ્રમુખ સિદ્ધાંતે વલિ સાખ.
ઢાળ : ગુરૂ ગીતારથ ગુણની ખાણું એહ સદાગમ વાણી રાગ-દ્વેષ ટાઈમદ ગાલી આરાધે ભવિ પ્રાણી રે... ભવિકા! ગુરૂ ગીતારથ વદ ૧ દ્વિતીયાનો પૂરણતા પાસઈ પાધિ સસી ગઈ નાણું-દસ ગુણ વધતાં હવઈ સુગુરૂનઈ સંયે ગઈ રે.. - ૨ સકલ પદારથ પાત્ર રહવઈ પાલઈ રહઈ જિમ પ્રાણ દાનાદિક ગુણ તે થિર રહવઈ સુણઈ સદાગમ વાણી રે.. . આકરણ તાઈ લેન હેવઇ દીપક વિણ નવિ દેખાઈ આતમ સત્તા અનુભવ સંપદ ગીતારથથી પેખઈ રે...
-
છે
જ