________________
ગુરૂની-ગુરૂમાહાભ્યની સઝાયે ઘટ ઉ૫ત્તિની સત્તા માટીમાં કુંભાર વિણ કેમ થાય ? વત્ર થવાની શક્તિ તંતુમાં શાળવી વિણ ન બનાય.. ગુરૂ૦૯ તેમજ જ્ઞાનની સત્તા જીવમાં ગુરૂવિણ પ્રગટ ન થાય નીતિ સૂરિ કહે કૃપાદૃષ્ટિથી ભાગ્યોદય જાગૃત થાય. (ઉદય મનહર થાય), ૧૦
ભગવતી ભારતી મન ધરિ પ્રણમી ગુરૂનાં પય સદ્દગુરૂનાં ગુણ ગાઇયું આણી મન ઉચ્છાહ... રે જીવ ! ગુરુ આણું વહે ગિરૂઆ સુર સંગ ગુરૂ આણાથી પામીએ શિવ સંપદ સંગરે જીવ ગુરૂ આણ વહે ૨ ગુરૂ દીવ ગુરૂ દેવતા
ગુરૂ સમ અવર ન કાય ગુરૂ આણાથી સંપદા સદા નવનિધિ હેય. . પડવા ભવજલ કૂપમાં થયા જે ઉજમાલ ગુરૂ આણાથી તે તર્યા
જિમ પ્રદેશી ભૂપાલ.. . બીજ થકી જગિ નીપજે જિમ સઘળાં ધાન ગુરૂ આણથી તિમ હોયે સંયમ વ્રત જ્ઞાન.. ત્રીજી નરકે આવીયા
છેદી નરગ અસેસ ગુરૂને ભાવે વાંદતાં
જેમ શ્રી કૃષ્ણ નરેસ. ચેથ તણા ચંદ્રની પરે નવ તસ જસ થાય ગુરૂ આણાથી જે થો
વિપરીત કહાય. પંચમી ગતિ નગરી તણો ગુરૂ સારથ વાહ તસ આણ આરાધીને લાજે શિવસુખ લાહ.. છઠ્ઠ અટ્ટમ બહુ તપ કરે ન ધરે ગુરૂ આણ સકલ વિફલ તસ જાણવું એવી જિન વાણ• સાતમી નરગે સંચર્યો ચક્રી બ્રહ્મદત્ત ગુરૂ આણુ અણ માનતે પામ્યા દુકખ બહુત્ત. આઠમી ચંદ્રપરે રહે
અધૂસ તસ જ્ઞાન ગુરૂ આણા અણુ માનતે ન લહે તે માન. નવિ મિત્રાઈ તેહસ્ય કઈ માંડે ભૂરિ ગુરૂ પી જાણ કરી દશમી અવસ્થા કામની પામે તે તતકાલ ગુરૂ આણુને લેપતે જિમ કુંડરીક ભૂપાલ... અગ્યાર સિદ્ધાંત જે અંગ છે. ગુણરયણ ભંડાર ગુરૂ કુલવાસી તે લહે
સહજે સુવિચાર...