________________
ગુરૂની-ગુરૂમાહાત્મની સઝાયો બંધન કાશે ઘોર અંધારે મળમૂત્ર રકત પચ્ચે ને સતત પરાધીન વિરસ આહારે ખૂબ અકળાઈ ખું ને !...ચેતન૦૫ માછલા ત્યાં દુઃખ દાયક એ પાપ પિશાચ ડખેને ! નારક કુંભી સમ દુખેથી ઝટ નીકળવા ઝંખે ને ?... . ૬ જન્મ વેળા તુજ યંત્ર પીલન સમ દુઃખ હતું તે કહેને ! બાળપણે બહુ પરવશતાના પાસે પીડા શેને !.. યુવામાં તું એ સર્વ ભૂલ્યા મદ ઘેલા મુંઝાઈ કાજ અકાજ વિચારી પરભવ સાધન કીધું ન કાંઈ... ધન ધાન્ય હિરણ્ય ને હીરા મેળવી કીધી કમાઈ પણું પરભવ તુજ પાપ વિના કેણ પુઠે ધાશે ભાઈ.... તું કેહને વળી એ સહુ કેહના માત તાત સુત ભાઈ તે વિચારી જોયું જરીના છંદગી એળે નમાઈ... હજીય વિચાર તું હાથ છે બાજી ધમ શરણ ધર ધાઈ કર સફલે ભવ આનંદ ચંદ જયું પામે હંસ વધાઈ... - ૧૧
ૐ ગુરૂનો-ગુરૂમાહાભ્યની સજઝાય [૩૪] સયેલ મને રથ પૂરવે
સુરતરૂ જે સાચે શાંતિ જિનેસર દેવ દેખો મનમાંહિ નાચે. આક ધતુરા સમા દેવ
દેખી મત રાચે અચિરા રાણી રણ ખાણી જિન હીરો જાગે શાંતિ જિનેસર સેલમો એ તેહનાં પ્રણમી પાય ભગત ભાવ આણી કરી
કરસ્યું ગુરૂ સજઝાય... ધણ કણ કંચણ યણ રાશિ મેતી પરવાલ ભાઈ ભેજાઈ મા તાય બંધવ નઈ બાલ સ્વામી સેવક સ્વજન બંધુ
સુસરાદિક વગ કુણ દેયે કહે જીવને
પરલોકિ વગ કલિમહિં તે કેમ નહીં
એ ગુરૂ વિણ તારણહાર ઈમ જાણીને સેવ
સદુરૂ શિવ દાતાર... ગુરૂદી ગુરૂ દેવતા
ગુરૂ સમ કુણ કહીએ ગુરૂથી લહીએ સયલ સિદ્ધિ ગુરૂચરણે રહીએ ચારિત્ર દર્શન વિનય જ્ઞાન ગુરૂથી સવિ લહઈ ગુરૂનાં વચન કરે પ્રમાણ ગુરૂના ગુણ ગ્રહીએ