________________
૬૯૨
સઝયાદિ સંગ્રહ દેવ તણી પર જે વળી ગુરૂના પૂજે પાય લક્ષમી લીલા તે લહે
ભ ભવ સુખીયા થાય... ૩. ગુરૂથી લહીએ સૂત્ર વૃત્તિ ટીકા નિયુક્તિ ઉત્સગ ને અપવાદ માગ અને સૂક્ષ્મ યુક્તિ જીવ–અજીવ ને પુણ્ય-પાપ અશ્રિવ ને બંધ સંવર નિર્ભર મેક્ષત
ગુરૂ વિષ્ણુ જગિ અંધ ગુરૂ સૂરજ સાચે સહીએ દશદિશિ કરે પ્રકાસ પુણ્ય હેયે તે પામચેં નિશ્ચય ગુરૂ કુલ વાસ ગુરૂ કુલ વાસ તજી કરી જે હીંડે મત(ન)હીણ તે અજ્ઞાની બાપડા
દીસે અતિહિ દીન તે પરલેકિં કેમ લહે સુરલોક વિમાન ઈહ લેકિ પણિ કામિ ઠામિ પામે અપમાન ઈમ જાણી ગુરૂ કુલિ વસે એ વહો એગ ઉપધાન ઉત્તરાધ્યયને ઈમ કહિઉ સુણ દેઈ કાન... ગુરૂ વિણ કિમ હોઈ હેમખેમ ગુરૂ વિષ્ણુ કિમ ધર્મ ગુરૂ વિણ કિમ હેઈ પચ્ચકખાણ પિષહ વિધિ મર્મ આયણ કહો કવણ દિઈ કિંમ છૂટે કમ ગુરૂ ઉપદેશ સુણ્યા વિના કિન ભાંજે ભર્મ ઈમ જાણીને ગુરૂ સેવ એ દે ગુરૂ બહુમાન ઈહ ભવિ પરભવ જીવને જિમ હેઈ સુલટુ જ્ઞાન.. ગુરૂ પામેં જે કહે ધર્મ તે ધર્મ વિરોધ દુર્ગતિ તે વળી પામસ્યા તે દુલભ બેધિ પદ પર પર ગુરૂતણી
શ્રાવકની નવિ જાણી ગુરૂ તો દુપસહ સૂરી જાએ આગમ વાણી જિનવર ભાગે એ સહીએ ભગવતી સૂત્ર મઝારિ ક૯પસૂત્ર વળી જોઈયે
જે જે ચિત્ત વિચારિ. અત્તાગમ જેjતરા
પરંપરાગમ કહીએ એ આગલિ છે ચેશ્ય ભેદ તે કિમ સહીઆ ગુરૂ વિણ તે એ કે ભેદ ઉપજતે નવિ દીસે આગમિ ત્રિણિ પ્રકાર તે કિમ કહીયા જગદીસે એ અર્થ સાચો અછે એ જુઓ અનુગ દ્વાર ગુરૂ સદુહણા થિર કરો સાચે સત્ર વિચાર...