________________
દહ૦
/
* સઝાયાદિ સંગ્રહ
નેવું ઉપર સે વરસ લગે હેય આયુષ્યની દેરી રે હાથે કર્યું તે સાથે આવે આશા ફળે સવિ તેરીરે..ગર્ભાવાસમાં ૧૦ એમ સમજીને ધર્મ કરો જીવ આગળ સુખ ઘણેર રે હીરવધન શિષ્ય ક્ષેમ પયપે હિતવચન એ ભલેરાં રે... - ૧૧
[૮૩૨) ગર્ભવાસમાં ચિંતવે રે હવે ન કરશુ પાપ જબ જાયે તબ વિસર્યો રે માંડ માંડે ઘણે રે સંતાપ કે સુણ રે ચંચળ જીવડા રે તુ તે પરભવ કેસો લહીશ કે, સુણ ૧ જે નવકાર ગણાવીયે તે નયણે નિંદ ભરાય નાટક-ચેટક નિરખતાં રે જાયે જાયે રહેણી વિહાય કે.. . ૨ જે સામાયિક કરાવીએ તો (લાગે થાક) કંટાળો આવે અપાર સાથે વાતે જે મીલે તે કરે પર બે ચાર કે... - ૩ ઉભા કાઉસગ્ગ કરાવીએ તે કહે દુખે મેરા પાય માથે પિટકું જે મૂકીએ તે દેડો દેડ મારગે જાય છે. ૪ જો ઉપવાસ કરાવીએ તે લાગે ભૂખ અપાર હેણ નિમિરો રેકીએ તે લાંઘે લાંઘે દે દિન ચાર કે... - ૫ ધર્મને કાજે માગીએ તે એક બદામ ન દેય રાજ્ય કે વૈદ્યક રોકી લે તે ખૂણે બેસી ગણ ગણી દેય કે.. , લેભને વશ થઈ પ્રાણી રે મેળવે ઘણેરી રે આથ દાન સુપાત્રે દેવતાં રે
થર થર ધ્રુજે છે હાથ કે... - ૭ ત્રણ તત્વ આરાધીયે રે જપીય શ્રી નવકાર ખીમાવિજય ગુણ આણુએ તે પહુચે મુકિત મેઝાર કે... - ૮
[૮૩૩). ચેતન! કેમ એ સઘળું વિસાયું?
ઔદારિક વક્રિય આહારક તૈજસ કામણ પાંચે ધર્યા અનંત અન’તા ચેતન ! તેાય તેહમાં કાં રાચે ?...ચેતન- ૧ તૈજસ–કામણ દય સંગાથે જાતાં પરભવ તુજને કામરણ થાપે માત–ઉદરમાં ત્યાંના દુઃખ કહે મુજને.. - ૨ પંચેન્દ્રિય પણ પ્રગટ નહતી તે અવસર ભાઈ તુજને હાથ પગ કાન નાક મુખ નહોતાં કામે વળગ્યા સમજને... - ૩ ગર્ભાવાસે ઊંધે મસ્તક નવ મહિના તું રહ્યો ને ! કમલ દેહે અંગારા સમ જઠર ઉતાપ સહ્યો ને !.. - ૪