________________
૬૮૯
ગત્પત્તિની-ગર્ભાવાસથી મુક્ત થવાની સઝાયે નેવું પછી ખાટે પડ
પણ નિદ્રા ન આવે રે ખીજે ને મું-ખું કરે
કેઈ નવિ બોલાવે છે. ચેતન ૨૬ વહતણે બોલે બન્ય
મરીઈ ઈમ થાયે રે દુખ પામે અળખામણે
કેહને ન સુહાવે રે... ૨૭ આયુ મુહર્ત જીવડે
પહુંચે તે પરલોકે રે સગા-સણિજા તેહનાં
વલ બેસે સેગે રે... , આ ઉખે છેડે ઘણે
દશ ભાગ પ્રવાહ રે એહ અવસ્થા ઉપજે,
નિચે તે ન કહાય રે... , માણસના ભવ નીગમ્યા
ઈમ વાર અનંત રે ધર્મ ન જાણે જીવડે
ભવમાંહિ ભમંત રે... . ૩૧ ધમ કિઈ સુખ પામીઈ
જરા રોગ ન આવે રે પામે શિવ સુખ સાસતાં
સેવક ઈમ ગુણ ગાવે રે. . ૩૨
[૩૧] ગર્ભવાસમાં એમ ચિંતવતે ધર્મ કરીશ હું ધાઈ રે ઉધે મસ્તક મેલ મૂતરમાં ગમતું નથી મુજ ભાઈ રે...ગર્ભવાસમાં ૧ જે રે જીવડા ! તું રે વિચારી આયુ ખૂટે દિન રાત રે પંથી(છી)મેળાસમ સર્વ સંબંધી નિજ નિજ મારગ જાત રે... - ૨ જન્મ થયે તવ તેહ વિસરીયે ઉહ ઉહાં એમ કહેતે રે મૂઢપણે રમત બહુ કરતે પરવશ દુઃખ લહત રે.. . યૌવન વય વિષયાસંગલીને તરુણરસમાં રાતે રે અશન-વસન-આરંભ-પરિગ્રહ રહે સદા મદમાતે રે... ધર્મ ન કીધે ધન બહુ વંછી પુત્રાદિક પરિવરીયે રે. સગાં સહોદર સગપણ કરતાં મનમાં કાંઈ ન ડરીઓ રે.. . પચાસ સાઠ વરસ લગે પહોતે તેહી નાથ ન ગાય રે આશા બંધને પડી પ્રાણી લક્ષ્મી કમાવા ધાયે રે.. સિરોર એંશીએ બલ હીણે એશીઆળા તિહાં થાય રે ઘડપણના દુઃખ છે અતિમેટાં કહ્યું ન કરે કઈ કાંય રે.. . પત્ની પ્રેમવતી પણ અળગી સ્વારથ ન થયે પૂરે રે કુબમગત લાકડીએ હિંડે શ્વાસ ચડે ભરપૂર રે... પરવશ પાસ પડયે તું જીવડા વિશ્વાસે ધન ખોઈ રે ધરમ કરમ સઘળાં ના થાયે રહ્યો ઉદાસે રોઈ રે.
સ–૪૪