________________
સઝાયાદિ સંગ્રહ ગુરૂ આજ્ઞા લઈ કરીને, શમશાને કાઉસ કીધે રે સસરાએ શિર ખેરા ડવીયા શાંત (સમતા) રસને પીધે રે... ૧૩ વેદના અનતી તેણે સહી કેહને દોષ નવિ દીધે રે . મોક્ષપાઘ સસરાએ બંધાવી મુક્તિ પુરો વાસ કીધે રે. ૧૪ ધન્ય કુંવર જન્મ્યા તમે ગજ સુકુમાલ નામ રે સમરથ થઈ સાધ્યું જેણે - કીધું આતમ કાજ રે. વિનયવિજય મુનિ કહે એહવા મુનિને ધન્ય રે કર્માણ બીજને બળી જીતી લીધું મન રે...
૮િ૧૪] ધારાવઈ નગરી કેરે રાજીએજી માધવ વસુદેવકીનંદ રે ગાઉં નેમીસર શીસ શિરોમણીજી બાલ વૈરાગી નયણ નંદ રે..
ધન ધન ગજ સુકુમાલ મુનિસરૂજી ૧ એક દિન આવી નેમી સમોસર્યાજી ષટ બંધવ મુનિલહી જિન આદેશ રે અનિકયશાદિક વહોરણ પાંગર્યાજી ત્રિણ સંઘાડે સરીખે વેષ રે...ધન ૦૨ દેવકી ઘરિ વહારણ દોય મુનિ આવીયાજી હરખે વહેરાવે માદક જામ રે વળી બે મુનિ આવ્યા સરિખા તતખિણે જ આપે માદક મન રાખી ઠામ રે વળી બે મુનિ આવ્યા સરિખા તતખિણેજ ત્રીજીવાર પૂછે દેવકી તારે ...૩ દ્વારિકા નગરીયે શ્રાવક છે ઘણજી જે બે વખત આયા. ત્રીજી વાર રે સંબંધ સઘળે માંડીને કહેજી નિસણી વાણી રાણ હરખ અપાર રે 5 ધવ ધવ દેવકો જિન વંદન ગઈજી વદે ષટ બંધવ મુનિ સરિખે વેણ રે દેખી પીને આવ્યો નિજ અંગજ ભણેજી પૂછે પ્રભુને તવ લાજ ઉવેખ રે. ૫ જિન કહે તુમ ઉદરે એહ ઉપનાજી પુત્ર તમારા ખ(ષ)ટ સહી જાણ રે વાધ્યા સુલસાઘર ભજિલપુર વિરેજી વાત કહી સવિ સુર આપ્યા આણી રે.૬ મનિ દુહવાણી વિતક સાંભળીજી ઘરિ આવી હરીને કહી સવિ વાત રે ત્રણ ઉપવાસ કરી સુર આરાધીઓ આપે વર પુત્ર તણે સાક્ષાત રે. ૭ ચ્યવી સુર કુખે આવી અવતર્યોજી પ્રસ સુત પૂરણ પહોતે માસ રે ગજ તાલું સમતે અતિ કુંઅલજી તે માટે ગજ સુકુમાલ વિલાસ રે ,, ૮ હરખે હલરાવે માતા દેવકીજી ખિણ એક વિરહે નખ મેં તાસ રે જીવથી અધિકે સોભાગી વાલજી સાતે સુતના સુખ લે ઉલ્લાસ રે
વાઘે સુરતરૂ શમધરી ઉલાસ , ૯ આઠ વરસને નેમિ વયણ સુણિજી લે સંયમ મૂકી ભવને પાસ રે માત-પિતા-બંધવ-પરિવારની અનુમતિ માગી લહિ અવકાસ રે, ૧૦