SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ગજસુકુમાલની સજઝાયે ૬૬૯ તે દિન પૂછી પ્રભુ કારજ સાધવાજી મસાણ ભૂમેં રહે કાઉસગ્ગ રે મિલ સસરો દેખી સાધુનંજી મુજપુત્રી રાખી હતી એ ઠગે રે ,, ૧૧ કેપમ અંગારા ખેરના બાંધી માટીની માથે પાળ રે ધગધગતા મુકી નાઠે ગળે સહે પરીસહ અતિ વિકરાલ રે દોષ ન દીધે ગજસુકુમલે કેનેજીકરમ નિકાચિત સઘળાં ટાળ રે. . ૧૨ કેવલ પામી મુગતે પહોંચીયાજી ઉપશમ(ધ)ધારી એહ મુણિંદ રે આઠમે આ ગે એહના નામથી હેયે ધરિ લખમી લીલાણંદ રે. ૧૩ જે મુનિ ઉપશમ એણિપણે આદરે છે તે લહે અવિચલ શિવસુખ વાસ રે બુધ જયવિજયતણે સુપસાઉલજી મેરૂવિજયની પૂગી આસ રે.... ૧૪ [૧૫]. શ્રી નેમીધર જિનવર આવી સમે સર્યા દ્વારિકા નગરી ઉપવન મુનિજન પરિવર્યા કૃષ્ણ પ્રમુખ સવિ જાદવ સુણી હરખે ભર્યા અધિક કરીય દમામ કે વંદન નીસર્યા...૧ સાથે ગજ સુકુમાલ આવ્યે મન ગહગહી જિન ને કરીય પ્રણામ કે બેઠો મન રળી (બેઠા પ્રભુપદ પ્રણમી ઉચિત થાનક લહી) તવ જિનપતિ હિત આણ કે ધમકથા કહી જેમ આવ્યા તેમ લેક (પ્રતિ બૂઝયા ભવિલેક) ગયા નિજ ઘર વહી.... ૨ ગજ સુકુમાલ કુમાર ગયે નિજ મંદિરે પ્રણમી મયિના પાયા વચન એમ ઉચ્ચરે આજ સમાજમાં(સભા માં ?) ધર્મ વખાણ્યો જિનવરે મુજને રૂ તેહ સકલ દુઃખને હરે (છેહ સકલ દુઃખને કરે).... ૩ એ સંસાર અસાર કહયે એમ જિનવર(કે છાર સમ એળખે) જન્મ-મરણ દુઃખ કરણ જલેણું જાળ ધપે શ્રી જિનધર્મ તે(કા વારણે કારણ મેં લહયો - તે વિષ્ણુ અવર ન કોઈ શરણ શાસ્ત્ર લખે.... ૪ કારા ૨ સમાન અગાર-વિહાર છે તજ કઈકવાર આખર પહેલાં-પ છે એક ઈહાં અણગાર ગણું સુખકાર છે માત ઘો અનુમતિ વાત ન કે” કરવી અ છે. નંદન વચન સુણી ઈમ જનની હલફળી કાચી કદલી જેમ ધસી ધરણી ઢળી ' પોમાં પુનરપિ ચેતન મન થઈ આકળી હિત આણ શુભ વાણું કે ભાખે ગળગળી.
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy