________________
સઘળા ૧૪
૬૫૪
સઝયાદિ સંગ્રહ નિમિત્ત થઈને અન્ય જીને કર્મો જે બંધાવ્યાં મન-વાણ-કાયાથી કઈપણ મનડાને ભાવ્યા મૈથુન આદિ કમ જે કીધાં ખેતી આદિ કર્મો તેથી છ જેહ વિણસ્યા ઉપદેશ્યા જે ભર્મો
- ૧૫ શરણે આવ્યા છે માર્યા સાધુ હણ્યા-હણાવ્યા -દેવ-ગુરૂ ને ધમની નિદાન
કીધી જીવ સતાવ્યા... જીવોને શત્રુઓ માની " તેઓને જ મરાવ્યા માર્યો ને અનુલ્લા જે આજે તેહ ખમાવ્યા... આજ લગી કઈ છે ઉપર રહીર દબુદ્ધિ નિંદુ ગહું સઘળું ભાવે કરૂ આરમની શુદ્ધિ દેવે ને દેવીઓ નિંદા નિંદુ બહુ દે ગુરૂ ઉપર પ્રગટેલાં બિંદુ ગહુ સઘળા રોષ.. જૂઠી સાક્ષી પૂરી નિંદુ ધરૂં ન મન આસક્તિા દેવ-ગુરૂ ને ધર્મ સંતની કરી જે જે કમ બક્તિ .. .. મિત્ર-ગુરૂ-સ્ત્રી-દ્રોહ કર્યા જે ગુણ ઉપર અપકારે ધર્મ શાસ્ત્રને જૂઠાં માન્યાં નિંદુ મિથ્યાચારે... અરસ પરસ સહુ જીવ લડાવ્યા ધમે હિંસા કીધી પરાઈ ઋદ્ધિ ઓળવી લીધી હિંસક રીતિ લીધી. વીતરાગ મુનિવર ને સંઘની સાક્ષીએ જ ખાવું સવ જીવે છે આતમ સરખાં નિશ્ચય મનમાં લાવું... અન્ય છાના બહુ અપરાધે કીધા જે આ ભવમાં યાદી લાવી ઘણુ ખાવું રહું નહિં ભવદવમાં.. અન્ય જીના દોષ દેખી જગમાં હલકા પાડયા આળે દીધાં અનુમાને ને શુભ પરિણામ નસાડયા... , વરતણે પ્રતિ બદલો લેવા કીધાં કાવાદાવા અન્યની અપકીર્તિ કરવા કીધાં જે મન ભાવા... . નાત-જાત ને દેશ-કેમમાં સંઘ રાજ્યમાં કીધાં નારદ જેવાં કામો કર્યા જે
તે તે ખમાવી લીધાં. . ૨૭ સાધુ-સાધુને જ લડાવ્યા ધર્મએને અથડાગ્યા, સરલજનેને બહુ સપડાવ્યા
ક્રોધે ખૂબ ચડાવ્યા. એ રહસ્થછિદ્રો મર્મ પ્રકાશ્યાં વિશ્વાસીને વિણસ્યા અન્ય છ દુઃખી બહુ થાવે એવા માગઃ પ્રકાશ્યા. . ૨૯