________________
ક્ષમાપના-ખમણની સજઝાયે
૬ષય મન-વાણી-કાયાથી દુષ્કૃત કીધાં જે જે કરાવ્યા અનુમેવાં તે બિંદુ બહુ યાદ જે આવ્ય-ન આવ્યાં. સઘળા ૩૦ પૃથ્વી પણ વાયુ અગ્નિ વનસ્પતિ ત્રસ પાણી ભે ભવ આ સર્વ ખમાવું પશ્ચાત્તાપને આણી.. હિસાનાં ઉપદેશ આપ્યા અને અપાવ્યા શસ્યા લખ્યા લખાવ્યા હિંસક ગ્રંથો કરી ખમાવુ હિંસા... રાત્રી ભેજન કર્માદાન ને ભેજન પાણી વેગે ભેગ અને ઉપભેગે છે હણયા યંત્ર પ્રાગે... . સ્વાર્થ દંડ ને અનર્થ દંડે હણીયા જીવ ખમાવ્યા ખમું નમાવું મિત્ર ભાવથી સંકટમાં સપડાવ્યા... શિષ્યો ભક્તો ગુરૂ બંધુએ (દ્વિ) દુષ્ટ જનેને ખાવું રાગ ને રષ કરૂં નહિ કેટથી વીર પ્રભુ દિલ ધ્યાવું... . ૩૫ સંઘ ચતુર્વિધ વર્ણ ચતુર્વિધ સર્વ જાતના ત્યાગી ખમું ખાવું હાથ જોડીને દેજે સર્વે માફી ..
અરિહંતજીને બામણું રે જેહના ગુણ છે બાર, કરે ભાવ ખામણું રે ચેત્રીસ અતિશયે રાજતાં રે વાણુ ગુણ પાંત્રીસ ગામ નગર પુર વિચરતા રે કરતાં ભવિ ઉપગાર સિદ્ધ સવને ખામણું રે જેહના ગુણ છે આઠ સિદ્ધ શિલાને ઉપરે રે
તમાં જાત નિવાસ જે સુખ નહિં સુરરાયને રે નહી રાયા નહીં રાય તે સુખની ઈચ્છા કરે તે પ્રણને સિદ્ધના પાય આચારજને ખામણું રે જેહના ગુણ છત્રીસ છત્રી છત્રી ગુણે રે
બારસેં છનું થાય એહવે ગુણે કરી શુભતા રે જંબૂ ગૌતમ સુધર્મ ઉપાધ્યાયજીને ખામણું રે જેહના ગુણ પચવીસ પચીસે પચીસે ગુણે રે
છ પચવીસ થાય રાજકુંવર પરે શોભતા રે આચારજ પદ ગ્ય સર્વ સાધુજીને ખામણું રે અઢી દ્વીપમાં જેહ ગુણ સત્તાવીસ શોભતાં રે લેતાં સુઝત આહાર સાધ્ય એક છે જેનું રે સાધનમાં ભેદ અનેક સંઘ સરવને ખામણા રે અરિહંતે મા જેહ