________________
અભક્ષ્ય અનંતકાયની સઝા
*
ત્રુટક : જે ફળી કુમળી બીજ પાખે ચાખે સુતર ન આંબલી
આલૂ પિંડાલ થેગ યુહર શતાવરી લસણકળી ગાજર મૂળા ગળો ગિરણી વિરહાલી ઢક વભૂલો
પલ્યક સૂરણ બળ બીલી મધ નીલી સાંળળે. ... ઢાળ : વંશકરેલાં રે, કુંપળ કુંઅલા તરૂતણ
અંકુરા રે, લોઢા તે જલપોયણું કુઆરી રે, ભમર વૃક્ષની છાલડી
જે કહીએ રે, લોકે અમૃતવેલડો. ગુટક : વેલડી કેરાં તંતુ તાજા ખિલેડા ને ખરસૂઆ
ભૂઈફેડી છત્રાકાર જાણે નીલકૂલ તે સાવ જૂઓ બત્રીશ લોક પ્રસિદ્ધ બોલ્યા લક્ષ્મી રતનસૂરિ ઈમ કહે પરિહરે જે બહુદેષ જાણું પ્રાણી તે શિવસુખ લહે. .. ૧
[૮૭] શ્રી દેવ-ગુરૂનું લીજે નામ પ્રહ ઉડીને કીજઈ પ્રણામ જીવદયા સુધી પાલાઈ અભક્ષ્ય અનંતનું દોષ ટાલીઈ. ૧ ઉબર કઠ ઉંબર પીપલી વડ પીપળ માખણ ધવલી મદીરા માંસ હેમવસકરા પૃથ્વીકાય પાલીયેં ખરા... ૨ રાત્રીજન બહુ બીજ ટાલીઈ અનંતકાય સઘળી પાલીઈ અથાણું મ ખાઓ લગાર દેલવાડા વિગણ ટાલી ઈ.. ૩ અજાણ્યા ફલ ફૂલ સહુ લહી તુચ્છ ફલા તે ખાઈએ નહી બાવીસમે અભક્ષ્ય વિચાર ચલિત રસને કહે વિચાર.. ત્રય દિવસનો ટૂંઢણું દહીં વાસીવડાં વાવરીયે નહીં વાસી કઠોળ સઘળું ટાલી દયાપાલી કુલ અજુઆલીએ. પ કેવળ પાણીમાં રાંધ્યું ધાન ચાર પ્રહર ઉત્કટુ માન કુંઅલી છોછડી વિણસે સહી વાસી રોટલી જમીઈ નહીં.. ૬ ત્રણ્ય દિવસની છસિ તાલીઈ કહ્યું ધાન અભક્ષ્ય જાણી" સન્યાં ધાન ને સન્યાં બેર જે ખાય તે માણસ નહીં ર... ૭ વઘાયુ સાલથું જે વાસી હેય ધારડાં પ્રમુખ તજે સહુ કોય પુડા વેઢમી હેકળાં વિચાર વાસી તણે કરે પરીવાર. ૮