________________
સજઝાયાદિ સંગ્રહ
* અભક્ષ્ય અનંતકાયની સઝા [૪૬] ઢાળ ઃ જિનશાસન રે સૂધી બહણા ધરે
સુણ ગુરુ મુખ રે નવે તવે નિરતા કરે મિશ્યામતિ રે કપટ (કુમતિ; કદાગ્રહ પરિહરે
સહી પાળે છે તે નર સમકિત મને ખરે. ત્રુટક ; મન ખરે સમકિત શુદ્ધ પાળે ટાળે દોષ દયાપરે
ધુર પંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત ચાર શિક્ષાવ્રત ધરે ઈમ દેશવિરતિ ક્રિયાનિરતિ કરે (સુણે) ભવિયણ મન રૂલી
દાખવી નિજ (દાખવી) ગુણ પર કેરા દેષ મન કાઢે વળી.. ૧ તાળ ? મન કાઢે રે લેભી નર કૂ કરે
જાણી સાવદ્ય રે અભક્ષ્ય બાવીસે પરિહરો વડ પીપળ રે પીપરીને કચું(હું)બરે
ઉબર ફળ રે રખે તમે ભક્ષણ કરે. ત્રુટક : રખે ભક્ષણ કરે માખણ મધ મધું આમિષતણું
વિષ હિમ કરહા છાંડી પરહા દોષમૂલ માટી ઘણું; પરિહર સજજન રણભે જન પ્રથમ દુગતિ બારણું
મત કરે વાળુ અતિ અસૂરું રવિ ઉદય વિણ પારણું .... ૨ ઢાળ • અથાણું રે, અનંતકાય સવિ નિમીયે
કાચું ગેરસ રે, માંહે કઠેળ નવિ નિમીયે વળી ગણ રે, તુચ્છ ફળ સવિ છડીયે
આપણુપું રે, વ્રત લીધું નવિ ખંડીયે. ત્રુટક : નવિ ખંડીયે સવિ નીમ લેઈ વિરૂઉં ફળ વ્રતભંગનું
અજ્ઞાત ફળ બહુ બીજ ભક્ષણ ચલિતરસ જેહનું સંવર આણ અભક્ષ્ય જાણું તને એ બાવીશ એ
ગુરુ વયણ વિગતે વળીય પ્રીછો અનંતકાય બત્રીશ એ.... ૩ ઢાળ અનતી રે કંદ જાતિ જાણે સહુ
જસ ભક્ષણ રે પાતિંક બેલ્યા છે બહ કરે રે હળદર નીલી આદુ વળી વજસુરણ રે કંદ બેહુ કુમળી ફળી.