________________
-- -- સજઝાયાદિ સંગ્રહ ઊનું કરાવઈ વિમુછામેં દહીં દૂધ તે કાળ ભળે તે થાયે અશુદ્ધ તે જમતાં હોયે બહેલાં પાપ ધરમી હોઈ અને ચેત આપ. ૯ છાસિ બહુનેઈ વાસી ખીર શીત કાલ વન જમઈ ધીર કહ્યોનાલિયર વાસી લાપસી વિણઠે છાંડે મન ઉલસી.. ૧૦ ચોમાસે જે નીપનું પકવાન પનર દિવસ ઉત્કટુ માન શિયાળે દિત વસને કાળ ઉહાળે ઉત્કૃષ્ટા વીસ... અનંતકાય હવે સઘળે કંદ સૂરણકદ અને વજકંદ નીલે કયૂરે નીલી હલદર આદુ ગાજર તજે તે ભદ્ર. ૧૨ લસણ વરિયારી સતાઉરી નીલીગળ કુંઆરી શેહરી કરે આખડી વંસ કરણી નીલે લઢ ગિરી કરણી. ૧૩ થેગખીર સૂઆ સવિ કુંપળી લુણે વૃક્ષ લેના ન છલિ કંદ બિલેડા અમૃતવેલ ભેમી કેડા મૂળા પણ હેલ.. ૧૪ ઢક પહલેવ અને વથીલી સૂરણ વાલ ને પલંકજ વળી આલુ પિંડાલુ આંબલિ બત્રીસમ સહુ કુણી ફળી.. ૧૫ નંદસૂરિ વિનતી છમ ભણે ધર્મ થકી સઘળાં કર્મ હણે સુધે ભાવઈ ભણસે જેહ મુક્તિ તણે સુખ લહસ્ય તેહ. ૧૬
[૮] દુહા : ગોયમ ગણહર ૫૫ નમી કહીપું મન જગીસ
વજનીય બાવીસ વળી અનંતકાય બત્રીસ ઢાળ : શ્રીજિનશાસન એહ દુલહ નરભવ ભમતાં લાધે પ્રાણી એ
નિરૂપમ નિકલંક સુરતરૂ સુરત સુરકુંભ સુરમણિ અધિક વખાણીયે એ શ્રાવકને કુલકર્મ બાવોસ અભક્ષ્ય બત્રીસ અનંતકાય ડીયેએ...૧ યદ્યપિ એ આચાર તહવિહ અવિરત છડશે વિરતતિ મંડીયે એ વડપીપલ પીલક્ષ ઉંબર કઠુંબર એહના ફલ તે ટાળીયે એ મધુમદ માખણ માંસ ચાર વિગઈએહ ટાળી જિનધર્મ પાળીએ એ હિમવિસભક્ષણ સર્વ અહિફણ આદએ કરા માટી નિવારીએ એ, રાત્રી ભોજન સવ ટાળે જોઈએ અસણખાદમ પણ વારીયે એ ૧