________________
-સજઝાયાદિ સંહ
દુહા: તવ મંજુષા તિહાં થકી, ચાલી ઉદય મઝાર;
પવન વેગ વાહી ઘણું, ક્ષણ એકમાં ગઈ દૂર. ૧ ચાર જામ ચાલી તદા, તવ રણ ગઈ દૂર; નગર ખબર કરવા ભણી, માનું ઉગ્યે સૂર. ૨ એહવે આવ્યું તે સમે, નગરી સૌરી પુર નામ;
જાણે ભૂ ભાવવા, વાસ્તું ચપલા ધામ. ૩. ઢાળ : નગરી તે માટે વાસે વસે, વ્યવહાવી દેય જેડ; .
ધન સારથવાહ અવર તે, સાગરદન ધન કેડ. ૧ સાંભળો કર્મ વિચિત્રતા, કેહવા ખેલે છે ખેલ; આ ગતિ કર્મ આશ્રવ થકી, જિમ ગરનાળેથી રેલ. સંભ૦૨. પરસ્પર દોય બાંધવા, પ્રીતિ બની જલખોર, ભૂમિ અરણ્ય દેય નીસર્યા, આવ્યા તટિનાને તીર. . નિરખે કૌતુક જલ તણાં, તવ પેખી પિટી ખાસ; ચર જલ ભીતર પેસી ગ્રહી, આણી શેઠની પાસ. . તવ બેલ્યા દેય બાંધવા, વતુ હશે માંહિ જેહ આધે આધ તે વહેંચીને, લેશું આપણે તેહ. . પરઠી ઇમ પેટી તણું, મુદ્રા ઉઘાડી જામ જનમ માત્ર સેહામણ, દીઠ બાલક તામ. . તવ હરખી દેય બેલીયા, એકને પુત્રની ખાટ; પુત્રી બેટ છે એકને, એમ વહેંચ્યાં દેય જોટ. , નિરખી નિજ નિજ બાળને, દીઠી મુદ્રિકા દેય કુબેરદત્ત ને કુબેરદત્તા, નામ લિખિત માંહિ સે ય. . તવ તિહાં નામ તેહી જઠવ્યાં, સેપ્યા નિજ ઘેર જાય; લાડ લડાવે ઉસંગમાં, અનુક્રમે મોટેરા થાય , જોબન વય તે પામ્યા જદા, અતિરૂપ લાવશ્ય હેય: સરખી જેડી તે નગરમાં, ન મલે નિરખતાં કેય. દેય જણે મન ચિંતવી, પરણાવ્યા તવ તેહ વિધિએ રચના એસી હુઈ, વાળે અધિક સને.