________________
અાર નાતરાની સજ્જ
હસે રમે ક્રીડા કરે, ભગવે ભાગ રસાલ; એક દિન બેઠા ગવાક્ષમાં, ચાપાટ ખેલે વિશાલ. સાં૦ સારી સારતાં કુમરીએ, વીંટી વરણુ બ્રહ્મા તામ; નામ ક્રય એક જાણીયા, વાન પડી તવ ગ્રાંમ.સા૦
[૪]
દુહા: અહા! વિધાતા મુઝ એહનું, એક જ દીસે રૂપ; સર્વ ચિહ્ન એકજ છે, વય પણ સરખી અનૂપ. ફલ એકજ તવર તણાં, એક ઉદરે ઉત્પત્ય; ભગિની મધવ સભવે, એ સહી ક્રીસે સત્ય. વિલખાણી વિલયે ઘણું, મૂકે મુખ નિસાસ; તનુ શુંગાર સર્વ પરિહેરિ, પહોંતી જનકનો પાસ, પૂછે નિજ નિજ તાતને, દાય જણા તેણીવાર; અમ બેહુ· મેળાવડા, કિમ કીધા કિરતાર ? તાતજી સાચુ' ખેલો, અલિક મ કહેશ્યા વાણ; જો સાચુ* મેલે નહિં, તે દેવગુરૂની આણુ.
ઢાળ: તાત કહે સુણ કુઅરી, શુ પૂછે હે મુજને તુઝ વાતકે; અમે તે કાંઈ જાણુ નહિં, શી ભાંખુ હૈ। તુજ જાત ને ભાતક્રે; વાત સુણા રે એક ચિત્તશુ
એક પેટીમાં દેય જણાં, અમે લાખ્યાં હૈા કાલિંદ્રી તીરકે; જોખનવય પરણાવીયા, અમે એહુ હે। મનથી થઈ ધીરકે. વાત૦ પેટી તુમ માતા પિતા, નવ જાણુ` હા અમે આધી વાત કે; તુમ પૃચ્છાથી ભાંખીયા, જે હુતા હા તુમર્ચા અદ્યાત કે. તવ કુંવરી ધરણી ઢળી, મુખ ભાંખે હા હૈ ! હૈ ! કિરતાર કે; એક અંબા અમ દેયની, કોઇ કારણે હા નાખ્યા છે વારિકે. વાત ઘણી વિરૂઈ થઈ, સુખ વિલસ્યા હૈ। ભાગનીચે ભ્રાતકે; શી ગતિ હાશે ? અમતણી, ઇમ કુમરી હેા ઝુરે દિન રાતકે. ગર્ભથી કાંઈ ગ્રન્યા નહિં, નવિ ખૂડયાં હૈ। કાં તઢિની માદ્વારકે ઇમ ચિંતત્રતા તપોધની, સુવ્રતા હૈ। લેવા આવ્યા આહાર કે:
સ-૩
A0
AO
10
10
૧૨
૧૩
૧